________________
પ૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સ્વયંવર દેખણ ઈચ્છાઈ, આ પુર તત્કાલો રે. શા. ૮ નાના દેશતણું નૃપ આવ્યા, નાના ભાષા જાણે; નાના વેષ ધર્યા રાજવીશું, જે કૈક ટાણેરે. જ્ઞા. ૯ નગર સહુ સિણગાર્યો સહુપેરે, કીધે સુરપુર સરિરે,
ભાજેહનિ અધિક વિરાજે, દેખાદેખી હરખેરે. જ્ઞા. ૧૦ મહીપાલ પુરમાહે ભમતાં, ઇંગે સહોદર દીઠે રે, દેવપાલને સૈન્ય સંઘાત, દરિસણ લાગે મીઠરે. સા. ૧૧ તુરત વિષ પરાવર્ત કરિને, જઈ એક નર પાસે રે; હું વૈદેશિક છું રે ભાઈ જાણે એમ ભાસેરે. સા. ૧૨ નયરકિસો રાજન કિસે છે, કિસે મહેછવ દીસે રે; સમ્યગ પ્રકારે દાખવી મુજને, સુણિવા હીયડ હસેરે. જ્ઞા. ૧૩ મહાસત્વ સાંભલીને ભાખે, તુજને કહું સુવિશેષે રે, કલ્યાણ કટક એ નામ નગરને, રિદ્ધિ સમૃદ્ધિ લેખેરે જ્ઞા. ૧૪ કલ્યાણ સુંદર રાજા રાજે, ગુણ સુંદરી તસ પુત્રી, તાસ સ્વયંવર ઉછવ થાસે, અચરિજ પરમ પવિત્રરે. શા. ૧૫ આગલિ એહ અંગનિ કુંડ જવાલા, માલ સમાકુલ દીપેરે. વહિં વૃક્ષ તે માહે વેષ્ટિત, બહુ વૃક્ષે કુણ છીપેરે. સા. ૧૯ શાખશિખા ફલ એહતણજે, સાહસીક નર ગ્રહસ્ય રે; પતિવરા ગુણ સુદરિ કુમરી, તેહ પુરૂષને વરસેરે. જ્ઞા. ૧૭ એહવું તાસ વચન સાંભલિનઈ હિયડામાંહિ ધરી રે; સભાતણે ઇક દિસિ બિઠે, રિદય કુમારને ઠરીયે રે. સા. ૧૮ લગનતણે દિવસે તે કુમરી, સેલ ગાર બણયારે સુદર ભૂષિત અગ વિભૂષિત, સેહે રૂપ સવાયા. જ્ઞા. ૧૯ દેવ કન્યા સારીખી કન્યા, શોભા અધુર સેહેરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org