SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૫૫ ઉમરૂ અંધાર જમ, પુણ્ય જેમ દારિદ્ર, તિમ શત્રુંજય ધ્યાનથી, નાસે પાતિકક્ષુદ્ર. ૬ ચથા શિલ કુલિશ કરી, સિંહે યથા કુરંગ; તિમ શત્રુંજયધ્યાનથી, પૂર્વ કર્મને ભંગ. ૭ સર્વ વસ્તુને અગ્નિ જીમ, સર્વજીવને કાલ; તિમ શત્રુંજયને સમરણ, ગ્રસે દુરિત તત્કાલ. ૮ ઢાલ. ધન ધન મુનિ સાધુ અનાથી, એ દેશી ૨૪. જ્ઞાનીનાં તે વચન સુણો, રિદય કમલમાં ધારે, કેવલીને બહુ ભકત પ્રણમી, નરપતિ ગેહ પધારે. સા. ૧ ભૂપતિ સંઘ ઘણો લેઈચાલ્ય, મુનિવરનું પરવરીયે રે; શત્રુંજય જઈયાત્રા કીધી, હિડાં હર ભરીયે. જ્ઞા. ૨ રંજીત વિશ્વ કી સવિરાજ, વ્રત લીધે મુનિ પાસે, તીવ્ર તપે સહુ કર્મ અપાવ્યા, પહુતા મુક્તિ ઉલાસેરે. સા. ૩ મહાપાલિ સાંભલિ ગુરૂ ભાખિ, શૈલ શત્રુજ્ય નામે; સર્વ હત્યાદિક પાપ ગુમાવે, અવિચલ પદવી પામેરે. જ્ઞા. ૪ આજદિત ધર્મસુણીને, ધન્ય ધન્ય નિજ રે; ખેચર કુમર ઉડ્યા મુનિ વાંદી, હરખ હીંયામાંહિ આણે રે; રૂા. ૫ સાસ્વત અરિહંતબિબ જુહારે, પદ સેવે મુનિરાય રે; તિલાક દિન સુખમાંહિ રહિયે, ખેચર સેવિત પાય. જ્ઞા. ૬ મહીપાલ બેચરને પુછી, કલ્યાણ કટક સંચરીરે; મારગના કતક જોવા, ખડગ હાથ નિજ ધરીયે રે. સા. ૭ વિદ્યા ઈમ આકાશ ગામિનીઈ, નભચાલે મહીપાલે રે ૧-સૂર્ય કિરણો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy