________________
૫૩
શ્રી શત્રુંજયતીર્થરાસ. તેહ પામર સાચ બલ્ય, આવી મુનિ એકરે, એ સમસ્યા તિણે પૂરી, ભયે શાસ્ત્ર અનેકરે. રા. ૩ રાય મન માંહે વિચાર સહી તેહીજ સાધરે, જઈ પાએ નમું હિવે હું, કરૂં પ્રસન્ન આરાધિરે. રા. ૪ આવી વનમાંહિ રાજા, સાધુ નમિઉ પાય રે, રાય જાતિ સમરણ જ્ઞાને, ઉલખે મુનિરાય રે. રા. ૫ હાથ જોડી ભૂપ ભાખે, મે મુઝ અપરાધરે, તમે સમતાતણુ સાગર, ધન્ય નરભવ લાધરે. ૨. ૬ તુમ ભણી મેં દીધ પીડા, મુઝ પડે ધિકકાર તુઝ દરિસણથકી પામ્ય, એહ રાજ્ય ભંડારરે. રા. ૭ તાહરે તપ વ્યય પ્રભુ, કીયે કપ ચંડાલરે; તેહ પાપી મુજ નિમિત્ત, ભણે એમ ભૂપાલ રે. રા. ૮ તિણે વચને હશે મુનિવર, જાગીએ મહાભાગર; તેહવા વ્યાપાર વનથી, વાલીઓ મન નાગરે. રા. ૯ કહિ મુનિ પિગ રાય મુઝને, સાધુ થઈને જેહરે; જનમ જનમતણે વિષે, હ તુજ ગુણ ગેહરે. રા. ૧૦ અજ્ઞાનથી અપરાધ માહરે, રાય દુસ્સહ જાણિરે; બોધતરૂવર સ્વરૂપસ્ય અથવા, ઉખે નિજાણિરે. રા. ૧૧ જેતલે સંલાપ એહવા, કરે માંહોમાંહે, તેતલે દુભિનાદ સુણીઓ, નભપથે ઉછાહેરે. ર. ૧૨ એહ કિસ્યું મનમાંહિ ચિંતાઈ, બેમ જેવે જામ ઉપને સુર કહે મુનિને, વિમલ કેવલ કામરે. રા. ૧૪ દેખિ મુનિ ભણી મનનાં, ટાલવા સંદેહરે, તુરત બે જણ તિહાં પહતા, નમ્યા નિર્મલ દેહેરે. રા. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org