SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. શ્લેક અર્ધ રાજા કીયેરે, જાણું વસુધા માત; વિહંગ શબર સિંહ ચીતરે, સંદ અહિ બ્રિજ પૂરવ વાતરે. કે. ૧૭ સમ્યગ પ્રકારે પૂરયેરે, એહ સમસ્યા જેહ; લાખ દીનાર ઘુબાવીસમી, જીનહરખ ઢાલ થઈ એહરે. કે. ૧૮ સર્વ ગાથા, ૫૦૨. દુહા. ક્ષિતિપતિની વાણી સુણી, સહુ ભણ્યા પુર લોક; ધન લેવા ઈચ્છા ધરે, પણિ ગુણવિણ એ ફેક. ૧ સર્વ દિશા વિચરી કરી, આ મુનિ તપ શકત; શ્રવણ સામસ્યા સાંભલી, કહી પામર જન વકત. ૨ છણે એહ કેપે હણ્યા, સીગતિ થાયૅ નાસ; ઉત્તર પદ સમસ્યાતણા, મુનિવર કયા પ્રકાશ. ૩ એ સાચી મુનિવર કહી, પામર ભણી ઉત્તિ; નૃપ આગલિ આવી કરી, બે પદ કહ્યા તુરત્ત. ૪ તે ઉતપત્તિ સુણી કરી, તેહને પૂછે રાય; પૂર્ણ સમસ્યા જે કરી, મતિવર તેહ વતાય. ૫ હાલ. તુંગિયા ગિર શિખર સહી એહની દેશી ૨૩. રાય આકૃતિ ઘણી કીધી, સાચ બેલે અયાણરે; નહીતે જીવથકી ચૂકીસ, માન વચન પ્રમાણરે. રા. ૧ એપને મારવા માંડે, કેરડે તેણિવારરે, - માર આગલિ ભૂત નાસે, માર નહી વિણસારરે. રા. ૨ ૧-ઉક્તિ. ૨-દેખાડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy