SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ શ્રીમાનું જિનહર્ષપ્રણીત. પરમ ધર્મ ભાવે દયા, દયા ક્રિયા ઉત્કૃષ્ટ; પરમ તત્વ એહિ જ દયા, પાલિ ધ્યા સુભ દષ્ટિ. વ્યર્થ દીન નિગ્રંથતા, મુધા જ્ઞાન વિજ્ઞાન દયા વિના લેખે નહી, ધરિ પિણ જે ધ્યાન. હાલ–બિંદલી મન મન લાગે, એ દેશી. ૨૧. રાજા ધર્મ સુણી કરી, કર્ણ મૃગ તિવાર મોરા લાલ; થયે દયામય આત્મા, હgયા જીવ અપાર મેરા લાલ. ૧ હા હા નૃપ મન ચિંતવે, કિમ છૂટસિં હું પાપ, મે. અજ્ઞાની મેં પૂર, ઉપજાવ્યા સંતાપ મે. હા. ૨ વિર કીયા બહુ જીવસું, ભક્ષ્ય કર્યા પરમસ, મે. મદ છા જાણ્યો નહિ, ધર્મતણે મેં અંશ મ. હા. ૩ કર્મ કર્યા મેં આકરાં, સહિસું નરકની માર, મો. તીખી વિવિધ પ્રકારની, નરક નીગોદ મઝારી. મે. હા. એહ છવ શા કામને, શું કરી ઇ ઈણ રાજ, મો. એહ લેક સંતાપણ, પરભવ નરક સહાજ. મે. હા. ૫ દેહ અસાર અસાસ, તેને છે વ્રત સાર, મે. પદ્મ હમ કર્દમ થકી, માટીથી કહ્યું તાર. મે. હા. ૬ એહવું રાજ ચિંતવી, મુનિપાએ સિર નામિ, મો. વ્રત માગે નૃપ મુનિ કહે, દીક્ષા લીધી તામ. હા. ૭ સર્વ સિદ્ધાંત વિદ્યાભણી, થયે સિદ્ધાંતને ધાર મો. સુમતિ ગુપતિ ધારક થયે, પાલે મુનિ આચાર. મે. હા. ૮ ગુરૂ આજ્ઞા લેઈ કરી, એકલ વિહારી તામ; મે. વિચરે નિર્ભય અન્યદા, જીમ તાપત અવિશ્રામ. મે. હા. ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy