________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૯ તિણ વનમેં કાઉસગગ કરી, ઉભે સંયમ ધાર; મે; પત્રી શબર દેખી કરી, પુરવ વેરે સંભાર. મે, હા. ૧૦ માર્યો યષ્ટિ મુષ્ટાદિકે, રસ ધરી તિણ ભલ, મે, વાચંયમને યમપરે, હણતાં ન કરી ઢીલ. મે. હા. શત સ્વાંત મુનિ પિણ થયે, પીડિત વદન અઘર. . ક્રોધ મહાતલ ઉપને, વનચર ઉપરી જેર. . હા. ૧૨ તેજોલેશ્યા તે ભણી, મૂકી કરિવા, ઘાતક . દીધે તરૂવરની પરે, તતખણ મૂઉ કિસત. મે. હા. ૧૩ મરી ભીમ કાંતારમે, થયે કેસરી તેહ; મો. તે મુનિવર પણિ વિહર, તિણ વર્ષે આવેહ. મે. હા. ૧૪
પ્રાગ વૈરથી મુનિ ભણી, ધાયે હણિવા સિંહ. મો. કાયા સાધન ધર્મને, રાખણ ટલ્ય અબીહ. મો. હા. ૧૫ નાસી જાઈ જહાં હાં, મૃગપતિ મુનિને કેડિ. મે. રિષાતુર મુકે નહી, કર્મ આ તેડિ. મે. હા. ૧૯ સાધુ ભણી ખેદ ઘણું, રીસ ભર્યો મૃગરાજ, મો. તેજલેશ્યા હરિ ભણી વલી મુકી મુનિરાજ. મે. હા. ૧૭ તેણિ લેસ્યાયે તે બલ્ય, દ્વીપી થયે અન્યત્ર. મે. મહી કુર વન કુરમે, મુનિ પિણ આ તત્ર. મે. હા. ૧૮ મુનિ રદ્ય પ્રતિમા ધરી, મનિ ધિર કરી તિણવાર. મે. ચિત્રક દેખી મુનિ ભણી, ધાયે ક્રોધ અપાર. મે. હા. ૧૯ ફલ જાણે જે કોધને, તે પણિ વસિ થયે સાધ. મો. ઢાલ થઈ એકવીસમી, સુણે કર્મની વ્યાધિ. મે. હા. ૨૦
૧, ભીલ. * પૂર્વના. ૧. સિંહ. ૨. હસ્તિ. ૩. વશીભૂત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org