________________
શ્રી શત્રુ-તીર્થરાસ. દીઠાં પાતિક ભવતણ, જાયે તે દહ દિશિ નાસિરે. સ. ૧૨ હાંરે લાલ પૂર્વાચલ ઉપરિરસોભે રવિગમણુ અંધારરે લોલ; નાભિ નદન જીન રાજને, એ ગિરિવરને શૃંગારરે લાલ સ. ૧૩ હારે લાલ ઉભય તીરથ એ વિશ્વમેં, સંભૂત અતિશય સંઘાતરે લાલ મૂકાવે પાપ હત્યાથકી; જોતાં થાયે ભવઘારે લાલ. સ. ૧૪ તાથા – હારેલાલ ભરત ક્ષેત્રમાંહે ભતી, સાવઠ્ઠી(થ્થી)નયરી શાયરેલાલ ત્રિશકુંતન થયા તેહને, ત્રિવિક્રમ નામ કહાયરે લાલ. સ. ૧૫ હારે લાલ તે ઉદ્યાને અન્યદા, રમિવા ગયે વટતરૂ હેઠિરે લાલ; બેઠે કુર પંખી રટે, સિર ઉપરી જ 'દ્વિહિરે લાલ. સ. ૧૬ હાંરે લાલ ઉડા ઉડે નહીં, કટુવચણવણ ન સહાયરે લાલ, ઢાલ થઈએ વીસમી, જીન હરખ કહી ચિતલાયરે લાલ. સ. ૧૭
સર્વ ગાથા, ૪૫૩.
દુહા રાજા કોધ કરી તિહાં, વાહે તાકી બાણ; પંખીને લાગે જઈ, થયાં વિસંસ્કલ પ્રા. ભૂપીઠે પડીયે થયે, દુઃખીયે લેટ તેહ કાંઈક સદય થઈ કરી, ગેયે નૃપતિ નિજ ગેહ. આરતિ ધ્યાનઈ ખગ મરી, ભિલ્લ કુલે ઉત્પન્ન બાળપણાથી પાતકી, કરઈ આદેડે રન્ન. ત્રિવિકમ કિશું ઈકદિને, ધર્મરૂચિ ઋષિરાજ; ધર્મ સુ મુનિ મુખ થકી, કરૂણામય સિરતાજ. ૧. દ્રષ્ટિ. ૨. વિષ્ણુલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org