________________
શ્રીમાન જિનપ્રિત. હાલ વિંછીયાની એ દેશી. (૨) સદૂગુરૂ, આપઈ એમ દેસણું, મીઠી અમૃત સારી ખરે લાલ; ભવ દુઃખ સાયર તારિણી, આઈ એમ ધર્મની સીખરે. સ. ૧ હાં રે લાલકંદકલ્યાણ વલ્લીતણે, વિપદાજિની ગજરાજરે લાલ; કમળાકુલ મંદિર છે, ધર્મ શિવપુરનો રાજ. સ. ૨ હારે લાલ બેઠા ગુરૂને વાંજિને, પૂછે સ્વચ્છધી મહીપાલ લાલ; ભગવન કિહાંથી આવીયા, ભાખો મુજ દીન દયાલશે. સ. ૩ હારે લાલ તિણિ અવસરે ચારિત્રીયા,બે જણ સુકૃત ભંડાર લાલ ગામાગાર પુર વિહરતા, આવ્યા અણગાર, શૃંગારરે. સ. ૪ હારે લાલતેહ કહે સુણિ નરપતિ, શત્રુંજયને ગિરિનારરેલાલ; યાત્રા કરી આવ્યા હાં, કરતાં જણાઈ વિહારરે. સ. ૫ હારેલાલ કુમાર મહીપાલ સાંભળી, નિજ શ્રવણે વચન રસાલરે; વાર્તા તીરથતણ ઇસી, ઉલસ્યો તનમન તત્કાલરે. સ. ૬ હાંરે લાલ ત્યારે ગુરૂ મહીપાલને, ધર્મ તીર્થ સાદર જાણિરે લાલ, તેહ તણે કીર્તન કરે, નૃપ નંદનસુ હિત આણિરે. સ. ૭ હાંરે લાલ જીનામાંહિ, આદિ જીણેસરૂ ચકવમેં સુત તાસ; નર ભવ ભવમાંહિ ભલે, અક્ષરમે પ્રણવ પ્રકાશ. સ. ૮ વ્રતમાં શીલ વ્રત જાણીઈ, દેશમાંહિ સોરઠ દેશ રે લોલ; તિમ તીર્થમાં શોભતે, શત્રુંજય તીરથ વિશેસરે. સ. ૯ હારેલાલ દુતિ દુરંત પીડાગદા, કિમથાયે જહાં સિધ્ધિક્ષેત્રરેલાલ જિયે દાહિત દાહને, નિરખન્તા સિતલ રેનેત્રરે. સ. ૧૦ હારે લાલ જ્ઞાની જાણે એહને, મહાત્મા જ્ઞાન પ્રમાણરે લોલ; પારાવાર ગંભીરતા મન્દર હીજ જાણે જાણુરે. ૧૧ હાંરે લાલ ત્રિવનમાંહિ અગ્રેસરી, એ પર્વત સિદ્ધ નિવાસરે લાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org