________________
જપ
શ્રીશત્રુગ તીર્થરાસ. શાંતીશ્વર તિણ માંહિ, નામે પાતિક ફીટીઉ. ભા. ૧૩ કીધે કુવિદ્યા ઉપાય, ભાઈને મેં જતિવા; ભા. નરકથકી ઉધાર, તે કીધો મુજ દીપિવા. ભા. ૧૪ જઈ પૂજિવા દેવ, જિન ગૃહ વિદ્યાધર કહે, ભા. ઉગ્ર વિધિસું બેવ, ભાવે કુમર ખેચર મહમહે. ભા. ૧૫ ત્યાર પછે ખગ ચારૂ, વિનય સુમારગ ઉદ્રિસિ; ભા. દેખાડેઃ હિર્વે તાત, વન પાતાલ મેં રીસી. ભા. ૧૬ નિશ્ચલ બેઠારે ધ્યાન, જીમ પાષાણની પૂતલી; ભા. સર્વજ્ઞ પુજા કહાય, દૃઢ વ્રત દુર્ગતિ નિરદલી. ભા. ૧૭ પુન્ય મૂરતિ સાક્ષાત, દેખી સઘલા સંપતી; ભા. કહી ને હરખ સુજાણ, ઢાલ ઓગણીસમી સોભતી. ભા. ૧૮
સર્વ ગાથા, ૪૩૧.
દૂહા. કેઈક કરે મુનિ ધ્યાન, કેઈક 'કરે સજજાય; કેઈક . મન વતી જતી, કેઈક કઈ કાય. સર્વજ્ઞ પુત્ર મહાવતી, દઢવ્રત પાસે જેહ, સર્વ જીવ રક્ષા કરે, નિર્માથી નિસ્નેહ. એહવા મુનિ દીઠા તિહાં, પુન્ય મૂતિ સાક્ષાત; મહાનદ પદ વણિકા, રોમાંચિત થયે ગાત. વિધિ વંદન કીધી તિહાં, નૃપનંદન મતિમંત; મુનિમુખ સનમુખ નિરખતાં, બેઠે હરખ ધરત. ગુરૂ પણિ જાણી ભવ્ય બે, ઉપગારી રૂષિરાય; ધર્મતણી ઘુ દેસણા સુણી શિતલ હવે કાય, ૫. ૧. રૂષિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org