SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણત. એહનિ પિતૃગહ મેહિ, તુજને સ્યુ કહિયે ઘણે. ભા. ૨ કુમર વચન નભ માગ, ખગ વિદ્યા શક્તિ કરી; ભા. તે મૂકી નિજ ઠામ. આણંદસું હરખે ભણી. ભા. ૩ સ્વજન લદ્ય આણંદ, માતા પિતા મન હરખીયા ભા. પુરમે થયે ઉછરંગ, ઉડવ નૃપ પુરમે કીયા. ભા. ૪ ડશ વિદ્યા રે દીધ, કુમાર ભણી વિદ્યા ઘરઈ, ભાં. કુમાર પમાડે રે ધર્મ, શ્રી જીન ભાષિત બહુપરે; ભા. ૫ પૂર્વ દિસિં પ્રાસાદ, તિલકેપમ ઉચે ઘણે ભા. દેખી પૂછઈ કુમાર, કેહને વેરમ સુહામણે. ભા. ૬ પૃચ્છતે કહે તેહ, હૈયડે હેત ધરી કરી; ભા. સાંજલિ કુમર કૃપાલ, વાત કહું તુજને ખરી. ભા. ૭ એ વૈતાઢય નગેશ, રત્નપુરાભિધ પુર ભલે; ભા. રાજા ઈહાં મણિચંડ, સહુ ભૂમી પતિ સિરતિલે. ભા. ૮ રત્નપ્રભ રત્નકાંતિ, તેહને બે સુત ભતા. ભા. રસિયા ને સુવિલાસ, માતા પિતા મન મેહતા. ભા. ૯ રત્નપ્રભમણું રાજ્ય, દેઈ નૃપ સંજમ ગ્રો. ભા. સરવચ્છ સમચિત્ત, અરિખવર વનવાસી છે. ભા. ૧૦ રત્નપ્રભ મદ રાજ્ય, બલ ઉધ્ધત મુ જાણિને; ભા. કાઢયે પુરથી તામ, શ્રેષ મપરિ આણિને. ભા. ૧૧ દ્વેષથકી ઈહિ આવિ, પાતાલ પર નૂતન કરી; ભા. સેલે સૈધની શ્રેણિ, વસિઉ બહુ રૂદ્ધિ ભરી. ભા. ૧૨ ઈણ પુરમાંહિ પ્રાસાદ, બહુ પ્રસાદે વિટીલ, ભા. ૧. આવાસ. ૨. શિરોમણિ. ૩. સર્વસ્વ. ૪. રૂષિવર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy