SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશ-જ્યતીરાસ. કલ્યાણ કટક નગર અછ, કન્યા કુજ મઝારિ. અ. ૧૯ ખેચર ભાખે ખાંતિસું, સાંભલિ મહીપાલ; કહે જીન હરખ પૂરી થઈઅઢારમી એ ઢાલ. અ. ૨૦ સર્વ ગાથા, ૪૭. દહા' . ' કલ્પાવલિ સભ, હેં યાચક કલ્યાણ કલ્યાણ સુંદર પુર ધણી, જેહની સગલે આણ. પતિ ભગતી પવિત્રતમા, રૂપ ગુણે અભિરામ; શીલાભરણે શેભતી કલ્યાણ સુંદરી નામ. રાયણ પટરાગિણી વલ્લભ જીવ સમાન; બીજી રાણી છે ઘણી, પિણિ એને બહુ માન. તાસ સુતા ગુણ સુંદરી, સુર કન્યા અનુમાનિ; મેં અપહરી તે અપરા, હું વસિ અજ્ઞાન. જીવિત દી એહને, મુજને નરકેદ્ધાર; બિહેને નિજ શકિત કરી, કીધે તે ઉપગાર. મલ લીયે હૈ અમણે, કિકરની પરિજાણિ; તુજ ઉપરિ સુણિ સાપુરિસ, પ્રાણુ કરૂં કુરવાણિ. ૬ દ્વાલ–ગ્રાહુણુની. ૧૯. ભાઈડા રે એકે માસે મહં, સ્વયંવર થાયૅ એહને; ભા. કરિચ્ચે ઉછવ રાય, કરપીડન સમી જેહને. ભા. ૧ ભાખે વચન કુમાર, સુંદર વચન સુહામણે; ભા. ૧. અપ્સરા. ૨. કુરબાન. ૩. પાણિ ગ્રહણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy