________________
૪૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તસતેલ જલ સીંચી, વાઘે જીમ જાલ. અ. ૮ વિદ્યાનિદે માહરી, નિન્દ ગુરૂ મુજજ;. પંથ ચલે જા કિ હિનૈ, સિર દિસિ તુજ. અ. ૯ એહવું કહી ખર્શ સંગ્રહ્યું, થયે સનમુખ તામ; સજજ થયે નૃપ શું તદા, કરિયા સંગ્રામ. અ. ૧૦ ખડ્ઝાખ યુદ્ધ કરે, વલી મુષ્ટામુષ્ટિ, દડાદંડ સુભટ લડે, થાય નહિં સંતુષ્ટ. અ. ૧૧ ખગ્ર વિદ્યા અનુભાવથી, કુંમરે તિણ વાર; છત્યે વિદ્યાધર ભણી, થયે જય જયકાર. અ. ૧૨ દેવઈ પણું જ નહિ, પહેલી મુજ કેણિ; છત્યે મુજને આજી તે, ભુજ બલ પુન્ય શ્રેણિ. અ. ૧૩ હું પાપી પ્રાણી હણું, તુજ રાખણ રંગ; ધર્મથકી તુઝ જય થય, પાપથી મુજ ભંગ. અ. ૧૪ વિરત તેહથી ઈમ કહી, કહે તામ કુમાર; ખેદ મ કરિ ધરિ ચિત્તમેં, ધર્મ બુદ્ધિ વિચાર. અ. ૧૫ નારી વધે ભવ પાપથી, નરકાવનિ જાઈ; વાંછી સતફલ પામવા, કયાંથી તે થાઈ. અ. ૧૬ હિવે પણિ પર ઉપરિ કદા, મ ધરસિં તું શ્રેષ;
જીન આરાધન કરી મુદા, લહીં સુખ વિશેષ. અ. ૧૭ કુમાર વચન અમૃત પિસા, વિદ્યાધર પીધ; કર જોડી આગલિ રહી, શિખ શિષ્ય જીમ લીધ. અ. ૧ કુણ કન્યા કહિ કેહની, ઈમ પૂછે કુમાર;
૧. પાછા ફરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org