SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ-જ્યંતીથૈરાસ. મહા સત્ય ! એ સુ· કરે, ભાપ્તિ કામલ વાણિ; ગુરૂ આદેશે તુ કરે, કે નિજ બુદ્ધિ પ્રમાણ. ખેચર તામ કહે ઈસુ, ભાપથિયા અજાણુ; નિજ ઈચ્છાઈ જા ચલ્યા, તે મે કિસી પિછાણુ. આપ આપણા કામને, છે સહુ લાક પ્રવીણુ; સ્યું પૂછે ડાહ્યા થઇ, સહુ નિજ મનમેલીણુ. હાલ આધવ માધવને કહેજે, એ દેશી. ૧૮, અહા ઉપગારી એહુથી, મુને મુ' કાંઈ; એ પાપી હણુસ્સે‘હિવે, અખલા વાહર ધાઈ. ૧ ભાખે દીનકુમારિકા, સુષુિ કરૂણા આણિ; વચન કહે ખેચર ભણી, વારૂ અવસર જાણ. અ. અસરણુ અખલા ખાલિકા, મુણિ કરૂણા આણિ; વચન કહે ખેચર ભણી, વારૂ અવસર જાણિ. અ. અસરણ અમલા માલિકા તું ક્ષત્રી જાતિ; લાજે નહી નિજ ચિત્તમે, નીચ કરતા ન્યાત. અ. સ્ત્રી હણિ વિદ્યા સાધીઇ, એહવી ભ્રાંત મ આણુિ; શુભ કર્મ પાપાર'ભથી, જાયે વિલય સુજાણુ. અ. દ્વેષી કઈક તુજ ભણી, વિપ્રતા આપ; તુજ ઉન્નત જય ટાલવા, કીધા એહ ઉપાય. અ. મુગ્ધ ! માનિ માહરા કહ્યા, અખલાનિ મૂક દુર્ગતિ નારિ ઘાતિથી, સુખ ફેક મ મૂકી. અ. કોપ ચઢયા સુણિ એઢવું, ખેચર તત્કાલ; * ૧ સામ્રામ્ય. * છેતર્યાં. Jain Education International For Private & Personal Use Only ૪૧. જ p ܡ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy