SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રીમાન જિનહર્ષપ્રણત. આગલિ જાતે તેહ, વ્યગ્ર થયે ચિત્ત, નારી હણિવા મતિ ધરીએ; શ્વભ્રભમ મહાપ, પૃપા માહિ, કન્યાને લેઈ કરીએ. ૧૦ કરૂણાધાર કુમાર, કેડે બલવંત, પૃપા દીધી તતખિણેએ; તે જોવાને કાજે, નારિ છેડાઈવા, નિજ આતમને અવગણએ. ૧૧ વિદ્યાધર તત્કાલ, દૂગથી વેગલા, દરિ ગયે દીસે નહીએ; કૂવામાંહિ કુમાર, ચાલ્યો આગલિ, રવિસમ જ્યોતિ થઈ રહીએ.૧૨ પર્વત તરૂની શ્રેણિ, નિરખી લેયણે અચરિજ મનમાંહિ લ@એ; વનમે ભમઈ કુમાર, બેચર નિરખ, ચિત પાપી કિહાં ગયએ. ૧૩ તેતલી સુષ્ય આકંદ, તે કન્યાતણા, હલુ હલુએ તહાં ગયા; તરૂ આછાદિત દેહ, અસિ હાથે ગ્રહી, મન ગ્રહી ઉભું રહ્યએ. ૧૪ રત્નચંદનનો લેપ અંગનારિન, રક્તવસ્ત્ર પહિરાવીયાએ; સતરમીએ થઈ ઢાલ, જીન હરખે કહી, સાંભલજે સહુ ભાવિયાએ. ૧૫ સર્વ ગાથા, ૩૮૩. દૂહા, રક્ત માલ કઠે ઠવી, કુંડ સમીપે તાસ; દીઠી આંસૂ નાંખતી, બેઠી અધિક ઉદાસ. ખગ આછાદી વસ્ત્રસું, ગોપવિ નિ આકાર લીલા તે આગલિ, ઉભો રહે કુમાર. ૧. લોચને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy