SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૩૯ હણુયૅ મુઝ ભણી, આણી ઈહ મુજ ગેહુથીએ. ” ૧ કરે કલાપ વિલાપ, દીન સ્વરે કરી, વારવાર કાંઈ સુંદરીએ; શ્રવણે સુણિ મહીપાલ, જાગ્યા તતક્ષિણ, કરૂણા મન માહે ધરીએ. ૨ નિર્ણય કરે તે શબ્દ, નિશ્ચલ ચિત્તકરી, ઉઠ કુમાર ઉતાવેલોએ, અગલેઈ નિજ હાથે, ચા તિહાંકી, કૃપાવંત મતિ આગલેએ. ૩ તિહાં આ મહીપાલ, દીઠેનરએક બેઠે ધ્યાન કરી સહીએ, નારી વિલ દીઠ;કુંડ અગ્નિતણે થાયે, વિદ્યાધર મહીએ. ૪ હણિવા કન્યા એહ, એણે આણુ ઈહાં, વિદ્યા સાધવા ભણીએ, મુંકવું એહ, એહવું ચિંતવી, બે ઈમ સાહસ ઘણીએ. ૫ રેરે સ્યું તે એહ, પાપી આર, અધમ અધમકરણ કરીએ, મેલ્હી પરિ તું એહ, અબલા રેવતી, નહિ તે મુકીસ યમપુરે એ. ૬ થયે તામ ઉદ્ઘાંત, બાહુવિચે ગ્રહી, કન્યાને તિણ અવસરેએ; તે ખમિ ન શકો ત્રાસ, પવન ગતે, નાઠે ધીરજ નવી ધરઈએ. ૭ નારિમૂકાવા કાજે, કુમર મહાબલી, પદ્મ પાણે કેડે થયેએ; મહાવેગસુ તામ, તે વિદ્યાધર દેખે નહી, કિહાં ગયેએ. ૮ પૂઠે દે શિઘ ક્રોધ હીયે ધરી, નયણે દહદિશિ જેવોએ વિદ્યાધર પણિ વેગ, ગધવહનીપરઈ એ, નાસિ ગયે ન થયો છતેરે. ૯ * દૂર. ૧. દશદિશા. ૨. પવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy