SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. દેશાચાર પરીખીયે, જાણી જે નિજ શકિત કલા સયેલ તે જાણુ, ઉત્તમ અધમની વ્યક્તિરે. કે. ૧૭ તીર્થ અનેક થાયે સહી, 'નાના પુરૂષ પ્રસંગરે; દેખઈજ વસુધામ, પંડિત નર સર્વગરે. કે. ૧૮ દેશ દેશની જાણયે, ભાષા દેશાચાર એ જીન હરષ પૂરી થઈ ઢાલ સેલમી ધારિર. કે. ૧૯ | સર્વ ગાથા, ૩૬૩. દુહા. જીહાં જાયઈ તિહાંસા પુરસ, માન લહે સર્વત્ર; ૩ મહું સેનાની પરે, કારણ પુણ્ય પવિત્ર. ૧ એહવું ચીતવિ રાજસૂ, પૂર્વ દિઈ પ્રયાણ; કીધે પુર આરામનગ, લાંઘે ઘણુ સુજાણ. ૨ પાયે કેટલેક દિને, સુંદર પુર અભિરામ; દ્રમાકર્ણ ઉદ્યાન તસુ, લીધે તિહાં વિશ્રામ. ૩ તિહાં અંબિકા દેહ, મહીપાલ સુકુમાલ; દેવ ગુરૂ સમરી કરી, સૂતા નિર્ભય બાલ. ૪ મનમાંહિ ચિંતા નહી, આરતિક નહી લગાર; સાહસવંત શિરોમણી, કરૂણાવંત કુમાર. ૫ હાલ–જબૂદ્વીપ મઝારિ પુરએ દેશી. ૧૭. “તાત માત હા બ્રાત કેઈ, કૃપા કરી રાખો મુજને, એહથી એ પનિકૃપ પાપી એહ, ૧. વિવિધ. ૨. સપુરૂષ. ૩.મેં. ૪. આર્તભાવ. ૫. નિર્દય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy