SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ-તીર્થરાસ. ૩૭ દયાવંત તે દિનથકી, આમ્ પૂરણ કરે કાલરે; ધર્મ સમરતે ચિતમે, બકસુર થયે તતકાલરે. કે. દ એક અવતાર લહી કરી, ઉતમ કુલ અવતારરે; ધર્મ કરિ નિજ હિત ભણી, જાયે મુક્તિ મઝારિર. કે. , દેવપણું તે ધર્મથી, તે પાપે પક્ષરાજ રે; હિંસા તેહની દ્રહણી, કાંઈ કરે વિકારે. કે. ૮ હિંસા તજી આદર દયા, ભજી જીન ધરમ પ્રવીણરે; પ્રાણને કાયાથકી, કરી ઉપગાર અખીણરે. કે. દ્ર લછી જીવિત વ્યય કરી, બાલ વિદ્યા ઘે તેમરે; ઈહાં આગલિ હિતકારણી, પરઉપકૃતિ ધરિ પ્રેમ. કે. ૧૦ પૂરવ જનમના કેપને, ફલ દીઠે તે દેવરે; વૈર-વયરી સુ હિતભણી, ગુરૂભાષિતજી ટેવરે. કે. ૧૧ પ્રાતઃ કાલે જીન નિરખીયા, તેહથી તું થયે દેવરે; નેમીસર ભગવંતની, સદા સમાચરિ સેવરે. કે. ૧૨ યક્ષ વચન સુણિ હરખ, ચિંતારત સમાન; ઉજવલ ધર્મ લહી કરી, ગુરૂચરણે ધરી ધ્યાન રે. કે. ૧૩ દેવ એક જીનવર નમું, ગુરૂત પરિગ્રહ મુકતરે; દયાધર્મ હૃદયે સહર, એહવે યક્ષ ઉક્તરે. કે. ૧૪ મહાધર્મ કેવલી કરે, કીધો અંગીકારરે, દીધી ગુરૂ પૂજાભણ, યક્ષઈ વિદ્યાસારરે. કે. ૧૫ આજ્ઞા લેઈ યક્ષની, ચાલણ થયે ઉજમાલરે ! કરૂણાવંત તિહાં થકી, ચાલ્યા કુમર મહીપાલજે. કે. ૧૬ ૧. હૃદય. ૨. ધારણ કરૂં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy