________________
૩૪
જ;
૧
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
દુહા. વછ ! માગિ વર મુજ કહે, મુજેને જ આજ; તુજથી અધિકે કે નહી, શૂરવીર સિરતાજ; નિશ્ચય તે સાચો કહે, ધર્મથકી જયકાર; હું પ્રાણી ઘાતક થયે, તું અભય દાતાર. ૨ વિકસિત નેત્ર થયા સુણું, ખર્શ સંગ્રહ્યા કુમાર; ધર્મતણી વાચા રૂચિર, કહે તેહને વિચાર. ૩ ધરમ તણી રૂચિ તુજ થઈ, કહું તુજને યક્ષરાજ; જઈ તાહરે મંદિરે, ધર્મ કથાને કાજ. ૪ મહીપાલ મહાકાલને, મનમેં બાધા પ્રીતિ,
સૈધે બેઠા આવીને, ઝાલાંતરે સુરત. હાલ ધનધન સંપ્રતિ સાચે રાજા. એ દેસી. (૧૫) મનમેં પ્રીતિકારીણિ ભાષા, નૃપનંદન ઈમ બેલેરે; અતિ ગંભીર સુભગ ધર્મવતી, મીઠી અમૃત તેલેરે. મ. ૧ ધર્મથી રાજ્ય સામ્રાજ્યવહીને, સુરપદ ધર્મથી લહિયેરે, ધર્મથી શિવ સંપદ પામીજે, ધર્મ ચિંતામણિ કહીયેરે.મ. ૨ ઉતકૃષ્ટ મંગલીક ધર્મ છઈ, સ્વર્ગ અપવર્ગ પ્રદાતારે; ધર્મ સંસાર કતાર ઉલંઘન, માર્ગદેખાવણ સાતારે, મ. ૩ ધર્મ એહ માતા જીમ પિષે, પિતાતણે પરે પાલેરે; ધર્મ સખાની પરિ હિતકારી, ધર્મ સહ દુઃખ ટાલેરે. મ. ૪ ધર્મતનું જણણીજન ભાખી, જીવદયા સહુ માનીરે; તેહ ત હિસા છે વૈરિણિ, મકરી મકરી સુરજ્ઞાની. મ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org