SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ-યતીર્થરાસ. ચક્ષ મેગર જીલીને ફેરીયારે, ખડ્ગ વિદ્યા સ`ભારી; ખડગઉદ્દામ હાથે. ગ્રહીરે, ધાયા યમ આકાર, ય. મહામતૢ મહાખાહૂ મહા જાત મહામલીરે, કુમારયક્ષ, સાહીસ; કૌતક ઉપજાવે' વત દેવી ભણીરે, યુધ્ધ કરતાં ધરિ રીસ. ય. ૧૦ ગગન ફાલ આપે કયારે બિલ્ડ્રને, કયારે ભુઈ રહે વીર; માંહામાહિ હણે મગર ખડ્ગ કરીરે, રણુ માંડીયા સધીર. ૧૧ યક્ષતÈઘાએ થયા જાજરોરે, મહીપાલ કુમાર; મરી મનમાંહે ખડ્ગ વિદ્યાભણીરે, ખડગ શ્રદ્ઘા હથીયાર. ૧૨ ઝાલ કરાલા તેમાંથી નીસરીરે, ઊડે. ઘણાં કુલિંગ; વટવટ શબ્દ ક યક્ષ મારિવારે, વિદ્યા સ ગતિ અભ‘ગ. ય. ૧૩ પ્રત્યક્ષ જાણે કાપાગનિ નીસારે, કાશથકી વિકરાલ; એહુવા ખડ્ગ નિહાલી તે યક્ષ દેવતારે, ખીન્હા મને તત્કાલ. ચં. ૧૪ * કહ્યું મહીપાલ કુમર ચાદેવનેરે, રે મૂરખ મતિહી; દેવપણું હારીઇ કાંતુ મુજ ક્રોધથીર, કઇ પુણ્ય થયા તુજ ખીણ. ય. ૧૫ સેવા કરી મુજ ચરણ કમલ તીરે, તજી હિંસા દયાપાલી; સમતા ધરી સહૂ જીવ ઉપરી સહીરે, નિજસ પદ સભાલી. ય. ૧૬ Jain Education International ૩૩ સાર્યપણુ તેડુને દેખી કરી રે, ધીર વચન સુણ તાસ; ક્રોધ તજી મહાકાલ ઈસું કહેર, મુખથી મધુરી ભાસ. ય. ૧૭ પુણ્ય પ્રખલ પાતે હૈં તાહરર, તું ક્ષત્રી અલવ'ત; ઢાલ થઈ જીન હરખ એ ચઉદમીરે, સાંભલિયા ગુણવંત. ય. ૧૮ સર્વ ગાથા, ૩૧૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy