SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રીમન જિનપ્રિણન. ઢાલ, ઉમાદેરી. ભાવની રાગ સિંધુ. આસા (૧૪) યક્ષ કહેરે માનવ તું નરે, આવ્યું છે કિણ જેર, સમરિ લેરે નિજ ઇષ્ટ દેવને, ઈમ કરતે સોર. ૧ વચન સુણીને રે કુમર હસી કહેર, સાહસ મનમેં ધારિ, કિશું બીહાડે યુક્ષ તું મુજ ભણીરે, કરતો ઈમઅહંકાર. ય. ૨ કે મ કરિરે થા સુપ્રસન હિરે, નિજ મનમાંહિ વિચારિ, નિરપરાધી પ્રાણી કિમહ હણેરે, કોઈ હૈયામાંહિધારિ. ૩. ૩ અતુલ પણિ ભેગવિ સુખ દેવનારે, માનવ મારણ છોડિ. કપાધ નરેનેરે સુખ નહીં સર્વથારે, છણિ ભવિ પરભવ ડિ. ય. ૪ છો. क्रोधः कृपावलि दवानलोयं क्रोधो भवाभानिधि वृद्धिकारी; क्रोधो जनानां कुगति प्रदाता, क्रोधोहि धर्मस्य विधात विघ्नम् ५ ક્રોધ થકી બોલે નિજ થાનક ભણીરે, અગ્નિપરે તીવ્રતાપ; અન્ય ભણી પિણ બોલે તે પછછરે, તેણિતજી ક્રોધ સંતાપ. વ. ૬ દૂધ સરિખે વચન સુણ ઇસેરે, કોધ ચઢયો બહૂ તાસ; નવજવરીની પરે યક્ષ રાજનેરે, દુર્ધર ઝાલ પ્રકાશ. ય. ૭ હરકે હોઠ હી કો ભરે, તીખણ ભ્રકુટી વાડિન કુમરભણી કોધ ઉદ્વિરત ઇમ કહે, રેરે ડહાપણ છડિય. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy