SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીમન્ જિનહર્ષપ્રણીત. દાન દેવા અઘo ન કરવા, પ્રાણી રક્ષા શીલ પરિવા; એથી થાયે પુણ્ય ડિકાણા, જીન ભગતિ થકી તે જાણા. ૧૩ સામ્રાજ્ય સુમતિ પુણ્યરાસી, પાપ ક્ષય ગ્રહ પીડા ખાસી; જીન ધર્મ થકીસુખ લહીયે', જીન ધર્મ ચિંતામણિ કહીયે. ૧૪ તેહીજ સુકૃતી ધન્ય ધન્ય, તેહીજ ગુણવત ન અન્ય; જીનવરને તમે ત્રિકાલે, ભક્ત પૂજ્જ ત્રિકાલ. ૧૫ છેડી કાયાથી પ્રમાદ, ઉજમાલ થઇ સુપ્રસાદ; કિરવી પૂજા મનરિણી, ચિરકાલ દુરતિ અપહરણી. ૧૬ એહુવા મુનિ વાક્ય કુંણેઇ, મન પ્રમુર્ત્તિત થયા છે એઇ; મહા કાલ યક્ષ વરતંત, પૂછે કેાહુને ભગવત. ૧૭ દેવત્વ ધર્મથી જેને, કિપ વૈરિણી હિંસા તેને; બહૂ પ્રાણીને સહારે, દુર ગતિના દુઃખ ન વિચારે. ૧૮ કિમ મનુષ્યતણા થયે દ્વેષી, પુણ્ય મુક કૂરિ ઉવેખી; જીન હર્ષે બારમી ઢાલે, સદેડુ હિવે મુનિ ટાલે. ૧૯ સર્વગાથા, ૨૭૨. દૂહા. વાચચમ સાંભલિ વચન, શ્રવણે સુધા સમાન; ભાગે જ્ઞાન મહાત્મથી, તા સચરિત્ર ભગવાન. પૂર્વ કઈક ખૂણે વને, જીન શાસન દ્વેષી ઘણું, નિજ મત પ્રેમ અત્યંત. તાપસ મછરવ’ત; । - (પાપ) ૨-મુનિરા Jain Education International For Private & Personal Use Only ૨ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy