SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ યતીર્થરાસ, કલત્ર સહિત ધારિ જટા, આહાર કરઈ ફૂલ ફૂલ; વલકલ પહિરણ સેાભતા, વન વન ભમેં અભૂલ. ૩ તેહને કન્યા ઉપની, સુંદર રૂપનિધાન; સવ્રુક્ષણ તનુ શેાભતા, સુર કન્યા ઉપમાન. ૪ પ્રાણથકી પિણ વાલી, સુતા પીતા ! ને તેડુ; ધાર્યાં નામ શકું તલા, દીઠાં વાધે નેહ. હાલ. હેા જાણ્યા અવધિ પ્રમુંજીને, એ દેશી, જ્હા સોભા અધિક સાભા ઘણી, જહા જોબન વધતા પ્રેમ; હે રૂચિશકારે સાલતી, હેા માધવ વન શ્રી જેમ. સુગુણ નર સુણજ્યે એહુ સબધ, હેા મહાવીર દ્ર ૧ ૧ આગિલ: જી. તીરથતણાતા પ્રશ્નધ. સુ. આંકણી. 3 ડા ભીમ ભૃપતિછાંણે અવસરે, જીહા ક્રીડા કરતા તામ; જીડા ઇણ વનમાંડું આવીયે, જીન્હે દીડી કન્યા જામ. સુ. હેા કન્યા દેખી સુંદરી, હે ગુણ કંદરીકે સમાન; હે વાગ ગ્રહી ઘેાડા તણી, જ્હા ઉભા રહ્યા એક ધ્યાન સુ. હેા તિક્ષ્ણ નયન કન્યા તણા, જીા તિક્ષણ જાણે કામ ખાણ; ા લાગી હીયડે' રાયને, પહેા કાઢી લેશે પ્રાણ. સુ. જ્હા ક્ષણ એક સ’ભ્રમ પામીને, જા પામ્યા તતક્ષિણ શેાધ; ૧- સદર કારે ૨-ખણી, ૩-લગામ Jain Education International ૨૯ For Private & Personal Use Only า 2 www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy