________________
શ્રીમદ્ જિનહર્ષપ્રણીત. ભયાકર્ણ અટવી માંહિ, પાય પ્રણમી હે વીનતી કરું તુજ. એ. ૧૭ એવી અમૃત સારિખી, વાણી સુણિ હો ગિણ કહું તામ, દેવી નહી હું માનુષી, તાપસિશું હો તપ કરવા કામ. એ. ૧૮ વ્રત લીધે તેણે કારણે, જાણ હો સંસાર અસાર; ઢાલ થઈ ગ્યારમી, ઈમ ભાખ્યો હે જીન હરષ વિચારિ. એ. ૧૯
સર્વ ગાથા. ૨૪૮.
દૂહા, આજ અતિથિ તું આવીયે, માહરે પુણ્ય નિબંધ; વ્યર્થ મ કરિજે વયણ તું, વછ ! વચન સંબંધ. ૧ અતિથિ વ્યર્થ જે ઘરથકી, સુણિ પુરૂષોત્તમ સાર; પુણ્ય પાપ ક્ષય ઉદય કરિ, શાસ્ત્ર વચન અવધારિ. ૨ માન્ય વચન કુમારચું, ગિણિ દંડ સપાત્ર; લેઈ શ્રીજિન ગ્રહથકી, કરી નીસરીયા જાત્ર. ૩ પાત્ર સપાણિ પ્રભાવિની, કુમર નિહાલે ચિત્ર ફલ માર્ગ તરૂવર કન્હ, વેગ ફલા ચિત્ર તત્ર. ૪ હેઠે પાત્ર ધર્યો તિણિ, ફલ આપે મુજ વૃક્ષ ક૯૫દ્રમની પરે ભલા, ફલ દીધા પરતક્ષ. ૫
હાલ. યત્તિ સેરઠ રાગે; એ દેશી. ૧૨ ફલ પાત્ર ગિણિ બહુ ગમે, મૂકે મહીપાલને આગે; તેમાંહીથી કે ફલ દીધા, રાજન સુત ભક્ષણ કીધા. ૧ તે ગિણિ ઈણિ પરિભાષ, મહિપાલ ઉપરિહિત રાખે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org