________________
શ્રીશત્રુંજયતીર્થરાસ.
સમાં આઉ તાહરા, તુઝ વેરી હા વેરી હું તાસ; તુજ વલ્લભ મુજ વાલહા, રાક્ષસ કા હૈા એ વચન પ્રકાસ એ. દીધી ત્રણસ’હરોહિણી, વેષ પરાવૃત્તિ હા થા તતકાલ; કુમરભણી એઔષધી, સમાયા હૈ ધર્મ મહિપાલ, એ. કુમર વિસઈ તેહુને, જલ સરવર હેા તરીયા સુખલીલ; વન સાભા જોવું ફરી, મનજિંગ હા નૃપકુમર મુસીલ.એ. ફ્ કિહાં ઈક ફૂલ ગ્રહઇ ભલા, પલ્લવ વલી હા કહાં ગ્રહે તેહ, કિહાં પાકા ફલ સગ્રહૈં, ઈમ વનની ક્રીડા નિરખેહ. એ. ૧૦ શ્રી નિવાસ વન તિહાં ગયા, નેમીસર હેા જીનવર પ્રાસાદ; સુંદર તેારણ કરણી, ઉંચા જાણે હા કરેં નભયું વાદ. એ. ૧૧ નેમીસર ચરણે નમ્યા, સ્તુતિ કરતે હો બેઠો સુકુમાર; ધ્યાંન કરેં દિયાંતરેં, ત્રિકરણ મુદ્ધ હા પ્રભુને તિણિવાર.એ. ૧૨ કાને કુંડલ જિગમગે, લટકતા હૈ। સંધૃષ્ટ કપેલ; પાઇ પલાસની પાદુકા, કંચણુ દંડ હેા કરઈ વદન ખાલ. એ. ૧૩ મનોહર વૃક્ષ કુલ ભર્યાં, નિજ હાથે હા ધરીયા હેમ પાત્ર, શ્રી જીન આગલિ યોગિનિ રૂપવતી હા દીઠી સુભ ગાત્ર. એ. ૧૪ સભ્રમ પિરને ઉડીયા, પગ પ્રણમ્યા હો તેઢુના તતકાલ; જયજી એડવી આશિષ, દીધી તિણિ હા યાગિણ સુકુમાલ, એ. ૧૫ રૂપ લાવણ્ય નિહાલીને, આભરણે હા ભૂષિત જસુ દેહ; દેવી જાણી જોગિણી, ધન્ય દરસણ હા પામ્યો મઈ એહ. એ. ૧૬ આદરસું એમ કહે દેવી, ગેાત્ર દેવી હેા પ્રગટી કંઢાં મુજ;
Jain Education International
For Private & Personal Use Only
૨૫
७
www.jainelibrary.org