SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુજ્યતીર્થરાસ. ૧૯ ઢાલ, હરીયા મન લાગે; એ દેશી. ૯ સુકૃતસું આદર ઘણો, સૌમ્ય સરલ શુભરીતિ; !! સુરપતિ સાંભળે એકવિન કાયા જુદી, માંહે માંહે પ્રીતિરે. સુ. ૧ સુખ સાગર કપ સમા, સુખમાં વાહે કાલરે, સુ. રાજ્યલીલા સુખ ભેગવઈ, પાણિતેહને નહી બલરે. સુ. ૨ જીન યાત્રાઈ અન્યદા, રાયરાણું ગિરિજાયરે; સુ. નિજ બાલકને લાલતી, દેખિ કલાપિની સાથરે. સુ. ૩ સુતહીણી તે રાગિની, મનમે આકુલ થાય, સુ. આંખડીએ આંસૂ ઝરે, હયડે દુઃખ ન સમાય. સુ. ૪ મોટે દોષ નારી ભણી, પુત્ર ન કૂખે જાસ; સુ. રમતાં પર સુત દેખિને, નાંખે પ્રબલ નીસાસરે. સુ. ૫ રાણીને રાજા કહે, મુગધા મ કરિ વિલાપરે; સુ. રેયાં પુત્ર ન સંપજે, ફેકટ મ કરિ સંતાપરે. સુ. ૬ નેમીસર ભગવંતની સેવા, કરી ચિત્ત લાયરે, સુ. અંબા જગદંબાતણે, સુત થાસઈ સુપસાયરે. સુ. ૭ પૂજી શ્રી ભગવંતને, આવ્યા ઘરિ નૃપ નારિરે, સુ. પુત્ર થયા બે અનુક્રમે, હર સહુ પરિવારેરે. સુ ૮ નામ દીઉં ઉછવ કરી, દેવપાલ મહિપાલરે; સુ. પૂગી આસ માયની, હરષી સુત મુખ ભાલેરે. સુ. ૯ ૧-મયુર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy