SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમન્ જિનહર્ષપ્રણીત. નીર નદી પાણીઘણાં, વન વાડી મંડાણા રે; ખેત્ર ઘણાં જીહાં ઈમુના, સહુકા લાક સુજાણેારે કુ. ૧૪ હેલિ શ્રી ગિરિનારિને, ગિરિદુર્ગ પુરાભિધાનારે.; જીન ગૃહશ્રેણિ વિરાજતી, શિવ નીસરણી માનેરે. ૧૫ ૨પિન્સુન નહી નિર્ધન નહી, મૂર્ખ નહી અવિવેકી; દીન નહી પાપી નહી, પુરવાસી સુવિવેકીરે. કુ. ૧૬ દાતા ભોકતા જનસહુ, રૂપવત નરનારીરે; હાલ થઇ એ આઠમી, કહે જીન હર્ષ વિચારીરે. કું. ૧૭ સર્વગાથા. ૧૭૫ ૧૮ દુહા. પૂજા પ્રીણિત દેવતા, તપસી ભક્તિ. સુદાન; અરથી અર્થાત દાનસુ, કૃપાદાન દુખવાન. તિષ્ણુપુર અહિ ત ભક્તિયુત, ભૂરિભાગ્ય ભૂપાલ; સમુદ્ર વિજય નૃપવસના; સૂર્યમલ્લ ગુણમાલ. સૂર્યમલ્લ વૈરીતિમર, હરઈં અચરજ એ; કુલય નઇ વિકસ્વર કરઇ, મોટા અચરજ તે, - રવિનીજિમે. અભેજિની, મુખ અભેાજ સમાન; શશિલેખા પટરાણિની, પ્રીતમને સન્માન. ૪ જાયા સૂરજ રાજની, લેાકમાંહિ એ ખ્યાતિ; પણિ સુરજ મુખ, જોવે નહી, અચરજવાલી વાત. ૧-શેરડી. ર-લુચ્ચા. ૩-સૂર્યમ પશ્યાઃ રાંજદાર એક ઉત્પ્રેક્ષા, Jain Education International For Private & Personal Use Only ૧ ર પ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy