________________
-
-
- -
શ્રીમન જિનપ્રણીત. મિીઠા વયણ હામણું, બેલે રાજકુમારરે; સુ. સમકિ હમમ્પિગલાં ભરઈ, ઘુઘરીયાં ઝમકારરે. સુ. ૧૦ એ ભાઈ ભેલાં રમાઈ, જાણે દેવ કુમાર, સુ. ભણવા ગ્ય થયા બેહૂને, નૃપતિ તે તિણ વાપરે. સુ. ૧૧
અંગજ હિવે ભણાવીઈ વાધે સંભ અપારરે. સુ. મુરખ નર સંભે નહી, જીમ બગ હંસ મઝારિરે. સુ. ૧૨ ઉછવ કરિ રાજા ઘણે, પાડવીયા નિસાસરે સુ કલા બહુત્તરિ સખાવીયા, બેની બુદ્ધિ વિસારે. સુ. ૧૩ પાઠકને કરી સાખા, શાસ્ત્ર ભણ્યાં તત્કાલર, સુ. સીખી શસ્ત્ર કલા સહૂ, હરખે ગુરૂ ભુપાલશે. સુ. ૧૪ ઈરછાઈ કીડા કીડા કરઈ, હિલિમિલિ મિત્ર સંઘાર, સુ. ઉપજા સુખ લેકને, અનુક્રમે યેવન જાતરે. સુ. ૧૫ ભૂપતણું પુત્રી ઘણી, રૂપ કલા ગુણવાન, સુ. પરણાવી ઉછવ કરી, સુખમાણે સુપ્રધાન સુ. નીતિરીતિ જાણે સહુ, માની યશસ્વી વિનીતિરે. સુ. સર્વ ગુણે દેવપાલથી, અધિક મહીપાલજીતરે. સુ. ૧૭ અન્યદા પશ્ચીમ યામિની, વિનિદ્ર થયે મહીપાલ, સુ. વનમે દેખું આપને, જીહાં સ્વાદ વિકરાલશે. સુ. ૧૮ • કિહાં એક દેષઈ ગજ ઘટા, કિહાંઈક કર વૃંદરે, સુ. કિહાંઈક મૃગપતિ સંચરઈ, દેખે નરપતિ બંદરે. સુ. ૧૯
૧-પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org