________________
૧૬
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સકલ ઇન હરખવંછિત દીઈ પૂરી સાત થઈઢાલરે. વી. ૧૭
સર્વ ગાથા. ૧૫૩.
દુહા એહથકી પશ્ચિમ દિશિ, રસરૂપી સુપ્રધાન જેહને રસ ભેગું કરી, અયહવે કંચણવાન. ૧ અષ્ટમ તપ પિષધ કરી, ભાવે પૂજે એક એહતણે સુપ્રસાદથી, વહીઈ રસને ગેહ. ૨ એહ તલે યુગાદીસના, ઇંદ્ર કરાવ્યા પાય; સેવૈ જગના જીવડા, સ્વર્ગમક્ષ સુખદાય. ૩ શ્રી મરૂદેવને શિખરે, શાન્તિનાથ જીનારાય; કેડિ સંખ્ય સેવા કરે, સુર સહુ વિઘન પુલાય. ૪ શ્રીરૂષભ પંડરીક મુનિ, રાયતરૂ ઉપજેહ, પગલાં શ્રી શાન્તી સરઈ, મત્રિત સૂરિમહ. ૫ હાલ–નાચે ઇંદ્ર આણંદમું, એ દેશી. ૮ કુંભ શુધ્ધાંબુ ભરી કરી, અષ્ટોત્તર શત માને રે;
સ્નાત્રસુગંધ પુષ્પાદિકે કરઈ, મંગલ ગીત ગાનેરે. કું. ૧ રાજયકીત્તશ્રિયસદ બુદ્ધિ, સર્વ વશ્ય સભાગેરે; પુત્રધના મકામિની, સુંદર રૂપનીસંગેરે. કુ. ૨ જય શ્રિય સર્વકારવિષે, દેષ નિગ્રહ આનંદોરે. પરમભેગ પામઈ સહી, ટલે મયલ દુખ દંદરે. કુ. ૩ ભૂત વેતાલા શાકિની, અંતર દેષ વિકારરે, રનાત્રતણું જલસેકથી, ગ્રહપીડા નકી વારેરે. કુ. ૪ ર-લે હું. ૨-મેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org