SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. નામનિદા નવિ કીજીઈ, તદાગમ શ્રવણન ધારીરે. વી. ૫ વઈરીને વયરી ન જાણીઈ, તાસ હણ નહી પ્રાણરે; વિષય આસક્ત થાઈ નહી, ચિત્તઉ લેક્યા ન આણેરે, વી. ૬ ઈહાં સદધ્યાન મન ચિંતવઈ, દેવાર્થ તપ મુખરે; ઉત્તમ કામ કરિ ઈહાં, જેહ વો છે નરસુખરે. વી. ૭ ચતુર્વિધ સંઘ સાખેં કરી, ભાવે ભેટે ગિરિરાજ રે; તેહ તીર્થકર પદ લહે, લકત્તર શિવરાજ. વી. ૮ યાત્રક નર ભણિ ભકિતનું, વસ્ત્ર અને પુજે તાસરે; વિપુલ અતુલ સુખ ભેગવી, મુકિત પામે સુખ રાસિરે. વી. ૯ કરી નહિ કાંઈ વિચારણા, આઈ ઉલટ આણિરે; તે નર ભેગ ભાજન હવે, ઉત્તમ ખેત્ર પ્રમાણ. વી. ૧૦ જેહને હેઠે સમેસર્યા, નાભિનરેદ્રના પુત્તરે; વાંદિવા જોગ તેણે થયે, રાયણ તરૂ અદભુતરે. વી. ૧૧ શાખા પત્ર ફલ એહને, પ્રત્યેક દેવને વાસરે; તે જાણી અલસ પ્રમાદથી, છેદ કિમપિન તાસરે. વી. ૧૨ જાસ પ્રદક્ષિણા દીજતાં, સંઘપતિ તેણે સાસરે; ખીરખિરઈ સુરભાવથી, સુખદાયક નિસદીસરે. વી. ૧૩ દુષ્ટ દૂર વિષ વિષધર સહુ, શાકિની ભૂત વિતાવરે, એહની પર પ્રભાવથી, જાઈ પ્રલય તતકાલને. વી. ૧૪ સેવન રૂપ મુગતાફઈ, પૂજઈ ચંદન આદિરે; ક્ષીરઝરે તિરણ અવસરે, વિદ્મ વિનાસ અનાદરે. વી. ૧૫ સુષ્ક થઈ પોતે પડ્યો, એહ રાયણ તણે અંગરે; વિઘ સહ હરઈ સંગ્રહ્ય, પૂજતાં સુખતણો સંગરે. વી. ૧૬ એહ ચિંતામણ સારિખ, રાયણ વૃક્ષ સુવિલાશરે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy