SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથપ્રશસ્તિ પહેલા વ્રત ઉપર આદર કરારે, પાળા યા દયાળ; જીવદયાથી સહુ સુખ પામશેરે, જિમ હરિબળ ભૂપાળ. મિ. ૧૦ સંવત સતર છેતાળીસમેરે, સેા શુદ્ઘિ બુધવાર; પડવા દિવસે રાસ સંપૂરણ થયારે, પાટણ નગર મઝાર. ઇમ. ૧૧ શ્રીખરતર ગચ્છનાયક Àાભતારે, શ્રીજિનચંદ્ર સૂરિ'; શાંતિહર્ષ વાચક પદ પ’કજ અલીરે, કહે જિનહર્ષ મુણિંદ. ઇ. ૧૨ ષટ્ચત આગણ્યાશી ગાથા થઇ, ઢાળ થઈ ખત્રીશ; વર્ધમાનદેશનાથી કા અધિકાર એરે, સુણજો ધરી જંગીશ.ઇ. ૧૩ શ્રી હરિબળરાજર્ષિરાસ સમાસ, પ્રતિરોડ દેવચંદ લાલભાઇ–જૈન પુસ્તકાહાર–ગ્રન્થાંક: ૨૨. (ઇતિ જૈનગૂર્જર-સાહિત્યાહારે ગ્રન્થાંક ૩) Jain Education International (૪૩૯ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy