SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમારીને પશ્ચાતાપ. (૩૮૭) હું ભેળી સમજું નહીં, વિશ્વાસ કિયે શું વિચારો રે, હિયડે આપે તુજ ભણે, તે ધતી મુજ ધૂતારોરે. . ૨ કુવા માંહિ ઘાતિને, તે તો 'વરલ વિચેથી કાપીરે; વિશ્વાસ દ્રોહી તું , પાપથી કિમ છૂટિશ પાપીરે? મેં. ૩ કરમ કિયે ચંડાળને, તેને નાણી દયા લગારે રે, એતલઈ જા નહીં? ઈણ અબળાની શું સારે. મેં. ૪ તુજ મનમેં એહવું હતું, તે બેલ દિયે શા માટે રે; મન માહરે ચેરી લિયે, જુઓ મુજને ઠગી 'કિરાટેરે. મેં. ૫ મન મેલા મુખ ઊજળા, પર મન ત્યે પિણ નવદિયેરે, ફૂડ કપટ બહુ પકેળવે, તે ન્યાયે જઈયે સાતમિરે. મેં. ૬ મેં તુજને જાણ્યું હતું, ચિંતામણિ મુજ કર લાગો રે; પિણ પત્થર થઈ નીવડ, ફિટ પાપી શો મન ભાગેરે. મેં. ૭ આ જાણ આદર્યો, મન હુંશ હતી મુજ મટીરે; નીવડિયે તું આકડે, મુજ આશ થઈ સહુ એટીરે. મેં ૮ કિશું કરૂં! હવે શું કહું ! કિણ આગળ પિકારો; દૈવે વિડબી મુજ ભણી, નહીં મુજને કેઈ આધારે. મેં. ૯ દેશી દૈવ દયા નહીં, “જમ થઈ મુજને દુઃખ દીધેરે, આશા ભાગી માહરી, પાપી એ શું તે કરે ?! મેં. ૧૦ બીજે ન મિજે મુજ ભણી, જે મુજને એમ વિડંબરે, ઉંચા તરૂવરથી પ, વિચહીમે વાય વિલંબી રે. મેં. ૧૧ અબળા ઊપર એવડે, કાં રોષ ધર્યો કરતારો, તજ અપરાધી ન કે કિયે, કાં દીધી એવડી મારે? મેં ૧૨ ૧ દોરડું અધવચથી કાપી નાખ્યું?! ૨ ખબર. ૩ વચન-કે'લકરાર. ૪ ભીલે. ૫ અમલમાં લ્ય. ૬ વગોવી-દુખમાં ડૂબાવી. ૭ દેશવંત. ૮ યમરાજા. ૮ ઝાડ. ૧૦ પ્રભુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy