SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. શ્રીધરને જિનમતિ એવા, વસ્તુપાલ જિનદાસ; મંગળદાસ; તથા લહુરાજ એમ અનુક્રમે ચાર પુત્ર અને લીલાવતી નામની એક પુત્રી હતી. લહરાજનો જન્મ સંવત્ ૧૫૨૧ શાકે ૧૩૮૨ ના પિોષ વદિ ૩ ને દિને થયો. પાસેની ધર્મશાળામાં શ્રી સમયરત્ન ચાતુર્માસ રહેલા હતા તેઓને શ્રીધરે લQરાજના જન્મ બતાવવાથી તેઓએ કહ્યું કે–“ લહરાજ માટે તપેશ્વરી થશે, અથવા તે યાત્રા કરશે. કાંતે મોટો યતિ થઈ વિદ્વાન થશે.” ગુરૂવચન સિદ્ધિ અર્થેજ ન હોય! તેમ લહુરાજ વિરાગી થશે. તેને નવ વર્ષની ઉમરમાં સંવત્ ૧૫રત્ના જેઠ શુદિ ૧૦ ને દિને પાટણના પાલણપુરી ઉપાશ્રયમાં ગચ્છનાયક શ્રીલમીસાગરસૂરિએ દીક્ષા આપી. નામ સમયરત્ન શિષ્ય લાવણ્યસમય રાખ્યું. સરસ્વતીની કૃપાથી ૧દમાં વર્ષમાંજ કવિત્વશક્તિ પ્રાપ્ત થઈ જેથી રાસ, સુંદર પ્રબંધ, છંદ, કવિત, પાઈ, વિવિધ ગીતે, વિવાદે-સંવાદે, ઈત્યાદિ તેઓએ રચ્યાં. સંવત્ ૧૫૫૫ માં તેઓને પંડિત પઢી મલી. કવિ પિતાના કા અને પિતાના ઉપદેશથી થયેલાં ફળમાટે મગ્ન-મગરૂર છે. એ માટે પોતે વિમલપ્રબંધમાં આ મુજબ લખે છે – “વિવિધ ગીત બહુ કરિયા વિવાદ, રચીયા દીપ સૂરસ સંવાદ; “સરસ કથન; નહીં આલી કવઈ, મેટા મંત્રિરાય રંજવઈ. ૧૪૫ જસ ઉપદેસે હવુ સુવિશાલ, બહુ થાનકિ દેહરાં પિસાલ; મીર મલિક તે માંડઈ વિનઈ, પંડિતપદ તે પંચાવનઈ. ૧૪૬ “સોહે ગણ તપગચ્છ શણગાર, દેશવિદેશિઈ કરાઈ વિહાર “સેરઠ દેશિ રહી ગિરનારિ, પહતા ગુજ્જર દેસ મઝારિ. ૧૪૭ “અણહિલવાડ પટ્ટણ પાસિ, માલસમુદ્રિ રહિયા ચેમાસિક ૧ કાવ્યકાર શ્રીલાવણ્યસમયનું સંસારી નામ. ૨ સંવત ૧૫૫૫ મા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy