________________
વિમળ મનની વડાઈ (ર૯૩) ત્રીજી કહે પરવિદ્યા છે, હવે તે શીખજે અભેદ. ૭૮ શતહસ્તી બળ એહથી થાય, તે વિદ્યા શીખેજે માય; ચથી નારી શીખ એક કહે, સતી બોલ ચ્યારે સંગ્રહે. ૭૯ (ઢાળ ૧૫ મીરાગ સામેરી, રૂપે જીત રતિપતી એ દેશી.) એક દિને વિદ્યાધર વીર, બાઈ પ્રતિ કહે ચિત્તથી ધીર, 'મનકીર તુમ ગુણ સહકારે ભમે એક તુજ વિયેગનું દુઃખ ઘણું, એક મુખે તે કિમ ભણું,
તુજતણું મુખ દીઠું મુજને ગમે એ. દૈવ વિરહ દુખ પાડયે, મન કહીં જીવ રમાડચ્ચે, નમાવસ્ય જુહાર મિસેં શિર કુણહિને એક દિવસ આટલા તુજત, ભગતિ કિસી ન કરી ઘણી, નવિ સુણી તુજ વાણી મેં શુભ પરિ એ. તુતે સકળ સિભાગણી, પુણ્ય વાતની રાગિણી, માજણ મેં તે માની બિહની એક તું મનથી નહીં ઊતરે, તાહરા ગુણ કિમ વીસરે, મુજ સરિ થાશે વરસ સમી ઘી એ. હંસ સરોવર નહીં મણું, ભમરાને ફૂલજ ઘણાં,
સુરિજણ સુમનસને સઘળે મિલે એક હંસા જે સર છેડ એ, તે સરેવરને ખેડ એ, હેડિ એ હંસાના ગુણ નહીં ટળે એ. તુમને કિમ કહિયે જાઓ, સા રસના શતધા થાઓ,
૧ બીજાની વિદ્યા નાશ થઈ જાવાની. ૨ ભેદ રહિત. ૩ સો હાથી જેટલું. ૪ મનરૂપી પિપટ તમારા ગુણરૂપી આંબા ઉપર ભમ્યા કરે છે. ૫ કયાં. ૬ ફૂલ-સારાં મનુષ્યને. ૭ તળાવ. ૮ બદનામી. ૮ જીભના સે કકડા થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org