________________
(૩૮) વછરાજ દેવરાજ, પૂછી ધારણિ કુંઅર કિહાં, રમણ સહિત રમે છે ઈહીં. ૫ જોઈ મંદિરમાંહિં સેય, જિમણું સાઈ કિપિ ન હોય; દેખી એહવું તાસ સ્વરૂપ, તેણે જઈ વિનવીએ ભૂપ. ૬ એ કુંવર નહીં કેહને હાથ, જે હાલું માંડયું મુજ સાથ; સવિતું બેઠાં મુજ નહુતરી. જિમણ સજાઈ કિપિ ન કરી. ૭ ઈમ ચિંતે કનકભ્રમરાય, જાણે એહનું ડાય; તવ આવીને કહે વછરાજ, પહુચે રાજન ભેજન કાજ. ૮ ભૂપતિ બ્રગુટી ભીષણ થઈ, કુંવર પ્રતિ વાત ઈમ કહી; નહુતરીઆ વ્યાહણને સમે, તે ઘર જઈ રમશું રમે. ૯ નીપાયું જેઈએ પકવાન, તેહ વિણ કિશું ન રાંધ્યું ધાન; હા નવિ કીજે અમ સાથ, જનારી થઈ તારી આથ. ૧૦
( દુહા ) પાસા વેશ્યા અગ્નિ જલ, ઠગ ઠાકુર સોનાર; એ દશ ન હુએ આપણા, દુર્જન સાપ મંઝાર.
(પાઈ) તવ હિલ બેલે વચ્છકુમાર, સામી કેપ મ કરે લગાર;
જે હાસું મેં કીધું હોય, તે તુજ મંદિર આવી જોય. ૧૧ એહ વાત જવ ભૂપતિ સુણી, ચાલ્ય કુંવરના ઘર ભણી; વચ્છરાજ રલીઆત હુએ, રાજન પહેલે મંદિર ગયે. ૧૨ તે પહતે પચકહ પાસ, વિવધ વસ્તુ માગી ઉ૯લાસ;
લહી વસ્તુ હરખીઓ અપાર, તે નૃપ પહુતે મંદિર બાર. ૧૩ સેવનકેરી કરવી લેય, રાજન પ્રતી અભેખે દેય; નિર્મલ પાણી આપ્યાં બહુ, હાથપાય તવ ઘેવે સહુ. ૧૪ સેવનતણું સિંહાસન જિહાં, કુંવરે નુપ બેસાર્યો તિહાં, આસણુ બેસણુ અવર અનેક, સહક બેઠું ધરી વિવેક. ૧૫
૧ હકીકત. ૨ કંઈ પણ. ૩ ઠેકાણું-ઘર. ૪ ડરામણી. ૫ રમવાના પાસા. ૬ ઝારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org