________________
સજજનેની સાજન્યતા (૧૯) વારૂ લગન લેઈ એક સાર, કન્યા પરણુવી સુવિચાર;
દેશ નગર આપ્યા ભંડાર, સુખ વિલસે બહુ જયજયકાર. ૮૩ રાજકુમાર જે આવ્યા હતા, ખમી ખમાવી થાનક ગતા;
એક દિન જયાકુંમર મન રંગ, વન કીડા કરે ત્રણ સ્ત્રી સંગ. ૮૪ ચેર એક તવ રાસભ ધરી, તૂર વાજતે આ ફરી; લાવ્યા જિહાં વધનું છે ઠામ, જોવા મિળિયું સારૂં ગામ; ૮૫ તવ જયા મન કરૂણ ધરી, વેગે આ તિહાં સંચરી;
શૂળથી છેડા ચોર, કરતા રાખ્યા પાપ અઘેર. ૮૬ તે તે આ આવાસ, ભેજન દીધું મન ઉલ્લાસ; શબ્દતણે અનુસારે એહ, સંઘસાર એ છેએ તેહ. તવ આલંગી પૂછી વાત, એ આપદા શી આવી ભ્રાત ? સંઘ કહે તું થાપી રાજ, સમર પલ્ટીપતિ આ લાગ. ૮૮ તેવસ્યું યુદ્ધ કરી નવિ શકે, ગ્રહી કબજે ને થાનકે લક
અંગે પ્રહાર મુજ દીધા બહુ, ચરમે મઢિયું હું કેતે કહું. ૮૯ પરવતથી હેળી નાખીએ, પરાળ પડયે દૈવે રાખીએ;
તવ કરમે વ્હે જળધાર, ચર્મ શીઆળે ખાંધું સાર. ૯૦ દિન કેતે મુજ મૂછ ગઈ, ચોરી કરવા પિઠે ભઈ કર્મ સંગે તું મુજ મળે, તવ મનવંછિત સુરતરૂ ફળે. ૯૧ સંઘસાર કીધે ઘરધણી, રાજા માને જાણી ગુણી; રાજા શ્રીપતિ પૂછે જ્યા, સંઘ તુન્નારે કેતી મયા? ૯૨ જયાનંદ મુખ બેલે વાણુ, એ અમ બંધવ નિક્ષે જાણ;
સ્ત્રી જે પે સ્વામી અવધાર, સંઘસાર માં રાખે બાર. ૪ એહની દ્રષ્ટી નિખરજ સહી, મનની વાત હતી તે કહી;
જય ભણે તમે લવતી રહે, એવાં કથન મુજને કાં કહે. ૯૪ એ મુજ બંધવ વડે વખાણ, એ વાતની શંકા માણે; તવ સ્ત્રી વચ્ચે મનજ રહી, વળતી વાચ કિસિ નવિ કહી. લ્ય
તથી
જી, ચાર નવછરી ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org