SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૬). જયાને કેવી આવ્યા નિજપુરમાંહિં કે, સ્વામીને સવિ કહ્યું, રાજા થયે હેરાન કે, એ કર્મ શું થયું. જે. ૮ જેયા દેશ વિદેશ કે, નૃપ આશા ટળીરે; આ મન વૈરાગ કે, અતિ ઘણું ટળવળી. જે. ૯ એક દિન નરવીરરાય કે, દંતીગ્રહણ ગયેરે, ગ્રા હસ્તિના થકી કે, ઉચ્છવ બહુ થયેરે. જે. ૧૦ ભીલ એક આવ્યું ત્યાં કે, કપિટેલું ગ્રહીરે; નાટક માડયું રંગ કે, નૃપ રં સહીરે. જે. ૧૧ વાનર નિરખે રાય કે, આનંદ ઊપજે રે; વાચા નવિ બેલાય કે, કિપિન નીપજેરે. જે. ૧૨ એ સહી માહરે રાય કે, હવે હું શું કરું? આગળ પાછળ થાય કે, સહી પાછા ફjરે. જે. ૧૩ રાજા ચિંતે ત્યાંહિ કે, એ કપિ શું કરે, આણે અતિ બહ નેહ કે, નયણું જળ ભરેજે. જે. રાજા ને ધરેય કે, લીધે મૂલમાં; વંધ્યાચળથી રાય કે, આભે નગરમાંરે. જે. ૧૫ તવ વડ કપિશું ભાવ કે, નૃપ ભૂષણ કળેરે; પહેરાવે નિજ હાથ કે, કંઠે દીઠું વગેરે. જે. ભાગી નાખ્યું ત્યાં કે, સેનાની રે, અચરજ દેખી રાય કે, મન વિસ્મય ભરે. જે. ૧૭ પૂછે સવિ વરતાત કે, તુજ એ શું થયું રે, આવ્યાં કર્મ કઠેર કે, સેનાની કહ્યું છે. જે. ૧૮ ( ઢાલ ૩ છ દેશી, પાઇની ) નદીતટે અમે જમવા કાજ, ઉતરિયા તું સુણ મહારાજ; સ્ત્રીએ ચરિત તે દાખ્યું ઘણું, માણસ દૂર કર્યું અમતણું. ૧ ૧ હાથી પકડવા. ૨ પુષ્કળ. ૩ વાનરાઓનું ટેળું. ૪ કંકણ-કડું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy