SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ-ભક્તિવિચાર, ( ૭૭ ) ત્રીજે પાટે હુએ મહાયશા, કરે ભક્તિ અપાર; તેહને કઠે લઈ ઠવ્યા, ભલા રજતના તારરે. રેખા. ૪ અતિબળ ભૂષ જ્યારે હવે, હેવે હીરના તારરે, બળિભદ્ર તાર હે સૂત્રના, ઘટ ભાવ અપારરે. રેખા. ૫ ઈમ બહુ કાળ ભેજન થયાં, દીપે ધર્મ અપાર; કાળે તીર્થંકર વિરહ થયે, ગો ધર્મ તિણ વારરે. રેખા. ૬ જિન નવમાં દશમાં વચ્ચે, યતિ સોય પિણ જાય, તવ વળી શિથિલ શ્રાવક થયા, ઘરવાસિય થાય. રેખા. ૭ વ્રત છેડી અલગા રહ્યા, પ્રકાશે મિથ્યાતરે; કીજે શ્રાદ્ધ સંવત્સરી, કન્યાદાનની વાતરે. રેખા. ૮ (દુહા) કન્યાદાન પ્રકાશતા, કરતા ભેજન રાત; રસલપિ શ્રાવક ટળી, હુઆ જ બ્રાહ્મણ જાત. ભક્તિવિચાર વિવરી કહ્ય, કરતે ભરતનરિદ; રાજનિકટક પાળતે, સકળ લેક આણંદ. ૧ પ્રાણાતિપાત-કોઈ જીવના પ્રાણને નાશ ન કરવો. ૨ મૃષાવાદ પાંચ મેટાં જુઠન બલવાં. ૩ અદત્તાદાન–ધણીને આપ્યા વગર ચીજ ન લેવી. ૪ મૈથુન-પરદારાપરિત્યાગ અને સ્વદારાસતિષ, પરિગ્રહ પરિમાણ-નવ પ્રકારને પરિગ્રહ મર્યાદા યુક્ત રાખે, દિગવિરમણઅમુક દિશાએ અમુક હદ લગી જ જવું, ભોગપભોગ-ભગ ઉપભોગમાં આવતી વસ્તુમાં વિવેક સહિત તપાસ રાખી થતા આરંભમાંથી બચવું. અનર્થ દંડ-પાપિપગરણ અથવા બીજાને પીડા પેદા કરનારી વસ્તુ લેવા દેવામાં વિવેક પૂર્ણ નિયમ રાખો, સામાયિક-નિયમ પ્રમાણે બે ઘડીનું સમતા સામાયિક કર્યાજ કરવું. વિધ-પર્વ આદિએ પિષહ કરયાજ કરવો, અતિથિ સંવિભાગ-મુનિને દાન આપવું. આ બાર વ્રત શ્રાવકને સ્થળપણે અવશ્ય પાળવાં જ એગ્ય છે. એટલે કે પાંચ અણુવ્રત, ચાર શિક્ષાવત અને ત્રણ ગુણવ્રત સેવનારજ શ્રાવક ગણાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy