________________
( પર )
ભરતબાહુબલી, બાહુબળ વેશ્યાની પરે, નેહહીન મનમાંહિં; પિણ તેને જીત્યા વિના, ચક ન આવે આંહિં. (ઢાળ ૪૦ મી-દેશી મૂકારે મુજ ઘરનાર–રાગ મારૂ) મંત્રીતણે વચને સજ થાય, પ્રયાણુ–ભંભા વજડાવે; લગ્ન લેઈ ગજ ઊપર ચડિયે, આગળ ચક તવ થાવેરે. ૧ આવે તવ ભરત–નરિદ, બહુળી દેશમાં જાવે, હય ગય લખ ચોરાશી મળિયા, રથપાળા રણ ધાવે છે. આવે. ૨ બત્રીસહજાર મુકુટધર રાજા, સામંતરાય નહિ પારારે,
છનુકેડી પાયક પિણ મળિઆ, ભૂમિ ન ઝીલે ભારરે. આવે. ૩ લાખ ચોરાશી ગુડે દામા, અલંબ ધજા દશ કેડીરે; બિરૂદાવળી બોલે ભૂપ આગળ, ચોસઠ સહસ કરજેડીરે. આવે, ૪ સવા કેડી તિહાં પુત્રપુત્રાદિક, ચિદરત્ન નૃપ સાથે પાંચ લાખ દીવીધર મેટા, કરે અજુવાળે રાતેરે. આવે. ૫ સોળ સહસ યક્ષ સાથે આવે, ત્રણ્ય કડી વ્યાપારી રે; ત્રણ્ય લક્ષ વાજિંત્ર વજાવે, ત્રણ્ય લક્ષ શસ્ત્રધારીરે. આવે. ૬ કેતા કહે છે નહીં ઘટે એહને, ભાઈ ઉપર શું જાવે; ઈમ કરતાં સૂરજ પરે ફરતાં, બહળી દેશમાં આવે રે. આવે. ૭ બાહુબળ રાજાએ તવ જાયું, પ્રયાણુ–ભંભા વજડાવે રે;
મહાગજ મસ્તક ચડી નિસરીઓ, વઢવા હામે આવે. આવે. ૮ સમર્થ પુત્ર સેનાની કીધે, લીધું ખડગ તવ હાથેરે; મસ્તક મુકુટ સહલિપિણ પહેરી, સુભટ કેડી બહુ સાથેરે આવે. ૯ ભરતે કુંવર તેડયા પોતાના, સુષેણ હાથે ભલાવે,
તાતતણ પેરે માને, જિમ યશ ટીલું થાવેરે. આવે. ૧૦ બાહુબળના સુત છે અતિ કૂટા, તે દાવાનળ જેહવારે, તમે હુંશિયાર થઈને પૂતા, રણ ઝૂઝે છે કહેવાશે. આવે.૧૧
૧ ઢોલ. ૨ બાપની પેઠે. ૩ દીકરા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org