________________
સુધી એક કહેવાથી કઇ પ્રમાણ સિદ્ધિ માન્યતા થાય નહિ. (૬) ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી સં. ૧૫૭૦માં “ બીજા ” ને નીકળે લખે છે, પણ, ધર્મસાગરજી તે સં. ૧૬૭૦ લગભગ વિદ્યમાન હતા તે તેઓ પોતે “ બીજા ” અને “ વિજય ° એક હેય તે તે હકીકત પ્રવચનપરીક્ષામાં કેમ ન લાવે ? જે બંને એક હતું તે તેઓ તે બીન પણ લખતે જ. (૭) શ્રીધમસાગરજીના શતકમાં વિજયગચ્છના સાધુઓ વિદ્યમાન હતા અને આ રાસ પણ તેજ શાક-મને સમયમાં રચાયો છે તો તે વાતથી ધર્મસાગરજી અજ્ઞાત રહે એ અસં. ભાવ્ય છે. (૮) ઉપરના સાત તકથી, જયાં સુધી બંને મત એક છે એની સિદ્ધિના કારણો અમને ન મળે ત્યાં સુધી બંને મતે, બે માન્યતામાં એક છતાં ભિન્ન છે, એમ કથંચિત્ માન્યતાવંત છિયે. વિજ્ય ” અને “બીજા ” એ બંને મત એક છે, એવી માનનતા ધરાવનારાઓએ શું ઉપરને તર્કોનું સમાધાન કરી નિર્ણય કરવાની જરૂર નથી ? “ વિજય ” અને “બીજા ' એ બને ભિન્ન છે વા એક છે, એમાંથી ગમે તેની સિદ્ધિને માટે બંને પક્ષની પટ્ટાવલિઆદિ સામગ્રી પ્રાપ્ત થયે યથાયોગ્ય માવ્યને ખુલાસે આપી શકશે.
શ્રીજિનસુમતિસાગરસૂરિ પાસેથી પટ્ટાવલી વગેરે મંગાવવા પત્રો લખ્યા, પણ નહિ પટ્ટાવલી કે નહિ આવ્યું ઉત્તર! રાસકારનું, તેમના મતનું અને તેમના પૂર્વજોનું જીવનાવકન કચું, હવે ભાષાલેખન તરફ વળીશું. ભાષાવલેકનપૂર્વે મુખબધમાં રહી ગયેલે એક અગત્યને ખુલાસે અત્રે કરીશ તે તે અગ્ય જણાશે નહિ. “રામરામ સં. ૧૯૮૩ માં શ્રીકેશરાજજીએ રચ્યું,” એવું અમારી, બેસ્થાનકપત્થીઓવાળી, અને અમૃતસરની શ્રીઆત્માનંદ જન સેંટ્રલ લાયબ્રેરીવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org