________________
એ લક્ષમાં ન રહેવાથી તે વિગત પૂરાવા સહિત જણાવી શકતું નથી. માત્ર નીચેની શંકા ગ્રન્થકારના ચરિત્રભેલી રાખી મૂકશે તે કઈ પ્રસંગે વધુ મેળવવા બની આવશે. આપજીને અથવા કોઈને પણ! ” શંકા –
(૧) રાસકાર “ વિજયગછ ” લખે છે એમાં “ બીજામતને • વિજયગર છે ” શબ્દ કેવી રીતે જી શકાય ? “ બીજા ” નું * વિજય · અપભ્રશ શી રીતે લખી શકે? (૨) જેમ શ્રીધર્મજાગરજી * લુંપકમાંથી ' બીજા”ની ઉત્પત્તિ જણાવે છે તેમ, કોટવાળા શ્રીપૂજય “ વિજય ' ની ઉત્પત્તિ માટે લખતાં નથી, પણ ઉલટું
પૂનમિયા ” ની પરંપરામાંથી “ વિજય ' થયાનું જણાવે છે, તે તે અનુસારે પણ “ બીજા ” અને “ વિજય ” એક શી રીતે હાઈ શકે ? (૩) પાંચમની સંવત્સરી, પૂનમની પાખી, અને લુંપકને વેષ છતાં દંડ ઈત્યાદિ “બી જા ' ની માનીનતા છે. * વિજ્યની ” વિષવિના બે માન્યતા છે બીજા ને સાથે મળતી છે, અને
વિજય ” ને દાવો કરનાર શ્રીપૂજય પિતાના લખાણથી પિતાને વેષ “ પૂનમિયા ” જેવો સ્વીકારે છે, તોપણ, બે માન્યતા સખી અને અન્ય ભિન્ન છતાં બે એક શી રીતે હેય એ વિચારવાનું છે! કોટવાળાની સર્વપરંપરા સંબંધીનું લખાણ કદાપિ ન સ્વી કારિયે તે બીજી કોઈ જરૂરની અતિહાસીક બાબત સપ્રમાણ પ્રાપ્ત થયા વિના બંનેને એક શી રીતે મનાવી શકાય ? એક મજાના કારણના અભાવેજ બેને બિન માનવાનું કારણ સંભાવાય છે. (૪) “બીજા ' ને સતાનીયાની પટ્ટાલીમાં બનેને કે કઈ છે કે કેમ ? તે અવલોકવા જરૂર છે. જો તે લોકો બીજાને વિજય તરીકે ન ઓળખાવતા હોય તે એક શી રીતે મનાય? (૫) જેએ બંનેને મુખ્ય બે બાબતની એકતાને લીધે એકજ માનતા હોય પરંતુ બંનેની પટ્ટાવલીઓથી બંનેને એક સિદ્ધ કરી ન આપે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org