________________
૬૦ નકર્મ મી. રતનસી નેણસી દુમરાકરને સેંપવામાં આવેલું હોવાથી તેઓએ તે ગાથાઓ કયા કયા પાઠો સાથે સંબંધ ધરાવતી છે તે તપાસી તે જગ પર તેનાં ચિહે આપવાં જોઈએ તે તરફ, તથા બીજી કેટલીક ભૂલે તરફ દુર્લક્ષ રાખેલું હોવાથી ભૂલે વધુ દુર્ગોચર થઈ છે. આમ થવાનું કારણ એજ અનુમાનાય છે કે –
“ગૂજરાતી ભાષાનું અસ્તવ્યસ્તપણું, મુફ રિડરોની અછત, પ્રફે તપાસવામાં વિચાર કરવાની ઓછાશ, અને પારમાર્થિકકાર્યકારેનો અભાવ એ વિના બીજું શું હોય? જન અને અન્ય રામાયણમાં શું તફાવત છે, તફાવત કેમ પડયે છે, રામચંદ્રના સમય બાબે પણ મોટું અતર કેમ છે? અને સનાતનીઓ તથા આર્યસમાજીઓ કઈ કઈ દષ્ટિથી ભિન્ન છે, ઈત્યાદિ વિષય પર મુખબમ્પમાં ઉહાપોહ કરવાની ખાસ ઈચ્છા હતી, પરંતુ દ્રઢીઆઓએ ફેરવેલા પાઠેના ખુલાસામાં ઘણે સમય લાગી જવાથી, આ દિશામાં કાર્ય કરવા પ્રકૃતિ ચાલી શકી નહિ! કે જેની ખાસ જરૂર હતી !
કાવ્યમાં જણાતી યાદની અપૂર્ણતા પૂરીને [ ] () કૌસમાં જણાવી છે. જ્યાં જણાવવાને શકિત ચાલી શકી નથી, ત્યાં ........................ આવા ટપકાંઓ મૂકી પાદ અપૂર્ણ રાખ્યાં છે. કેટલેક સ્થળે મૂળપ્રતિમાં એક પાઠ હોય, તે પાઠ અથવા અક્ષર અગ્ય જણાયાથી
H “ મુખબંધમાં ચર્ચલે એક પણ પાઠ પ્રક્ષિત્પ નથી,’ એ વાત જણાવવાની જરૂર છે. તે પાઠો તો મળી આવેલી બીજી ત્રણે પ્રામાએ છે. શિવાય કે ઢુંઢીઆએની પ્રતમાં જ નથી. અમારામાં જે પ્રક્ષિપ્ત પાડે છે તે નીચે નોટમાં આપેલાં છે, અને જયાં જયાં વચ્ચે આવેલાં છે તેને કોઠો અગાડી જૂદો આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org