________________
૮. પાના ૩૪પ, ઢાલ પ૯. ગાથા ૨૨. D. એમ કહું ધરે જાય, એટલે રોડ પધારીયે; દેવ જુહારણુ કાજિ, પદ્મરૂચી ઉપગારીયે. C. પાના ૩૪૭. ઢાલ પ૯. ગાથા ૩૯. D. સા જોવનવય પાય, ઈક દિન ગઇ ઉદ્યાન વે; પ્રતમાંના પ્રતપત્ર, સાધુ રહ્યા સુભધ્યાન વે. C. પાના ૩૫૦, ઢાલ પર ગાથા ૭૫. D. શ્રાવકના મંત પાલ, પૂજા દેવ ત્રિકાલ વે; સંતી સહેાદર એહુ, ભામડલ ભેપાલ વે. ત્યાદિ, ઇત્યાદિ, ઇત્યાદિ
આવા આવા સામાન્ય પાઠભેદે તે અમારી, ઢુંઢીવાળી એ, અને ત્યાર પછી મળેલી ત્રણ હસ્તલિખિતમાં ઘણાએ છે ! કે જેવા પાઠભેદો કાઈ પણ ગ્રન્થની ગમે તેટલી પ્રતિ એકત્ર કરીએ તે તેમાં પણ જોવામાં આવશે!
આ ખુબી માત્ર આ ભાષાનીજ છે કે જે ભાષા ઘણા દેશેમાં ઘણા પ્રકારથી ઉચ્ચારાય છે, ઘણી ભાષાઓનું જોડાણુ થાય છે, અને લહિયાઓ લખતી વખતે એધ્યાન રહે છે, ઈત્યાદિ તેનાં કારણેા છે. અનુભવી સહેજે કળી શકે તેવુ છે.
આ વિના અમારી પ્રતમાં ખીજી પ્રતા કરતાં પ્રક્ષેપ દોહા, ઢાલ, ગાઢા, અને સરૈયા વગેરે ઘણા વધારે છે, કે જે બીજી ફેાઇ પ્રામાં જોવામાં આવ્યા નથી. આવી પ્રક્ષેપ ગાથાએ મેટે ભાગે નીચે નેટમાં આપેલી છે, તથા જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે ચાલુ પકિતઓમાં પ્રતની અંદર લખાયેલી હતી ત્યાં ત્યાં વચ્ચે વચ્ચે તેજ પ્રમાણે છપાવેલી છે. આ પ્રક્ષેપ ઢાલા મોટા ભાગની હિન્દીભાષામાં લખાયેલી છે. પર`તુH દિલગીરીસહ જણાવવુ પડે છે કે શોધ
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org