________________
૫૬
મુખ્યબંધનું આટલું કાર્ય થયા પછી રાવબહાર કાંટાવાલાની સલાહ ફરી યાદ આવી, તેથી બીજા પણ સાક્ષરની સલાહ લેવી ગ્ય લાગી. સાક્ષરવર્યા રણછોડભાઈ ઉદયરામ (કચ્છના માજી દિવાની દવે પાસે હું આ પુસ્તક લઈને ગયા અને તેઓને ભૂલે, પાઠાંતર તથા આ પુસ્તકમાં બીજી પ્રતેને આધારે દેખાતે વધારે ઘટાડે બતાવી તેઓશ્રીની રાલાહ માંગી, જેમાં તેઓ સાહેબે જણાવ્યું કે-“આને ફરી છપાવવાની મહેનત હાલ કરવી મને ઠીક લાગતી નથી. બીજી આવૃત્તિ વખતે જેમ કરવું હિય તેમ કરજે, હાલ આમાં આ પ્રમાણે, જેમ શુદ્ધિપત્રકે દેખાડવામાં આવે છે તેમ બીજા કોઠાઓ બનાવી દેખાજો. (૧) ભૂલેને કોઠે, (૨) બીજી પ્રતે કરતાં તમારી પ્રતા વધારે, (૩) બીજી પ્રતે કરતાં તમારી પ્રતને ઘટાડે (૪) અને બીજી પ્રતે કરતાં આમાં જે પાઠફેર–પાઠાંતરે હોય તે, એમ મલી ચાર કેઠાઓ દાખલ કરજે.” આમ સલાહ મળવાથી જે બની શકશે તે અને શારીરિક સ્થિતિ કાર્ય કરવામાં અનુકૂલ થઈ પડશે તે પૂર્વે જણાવ્યા મુજબ આવા કેઠાઓ વાંચકે સમક્ષ મૂકીશ. નહિ તે વાંચકોની ક્ષમા ઈરછી દ્વિતીયસંસ્કારમાં જ સઘળું થઈ રહેશે, જે માટે વાંચકે દરગુજર કરશે.
છતાં એટલું તે ખરંજ કે માત્ર ભૂલે તથા વધા ઘટાડા શિવાય બીજી પ્રતા સાથે પાઠાંતરાદિ તપાસતાં તે પાઠાન્તરે એવા નથી કે જે ઉપગીજ ગણાય. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org