________________
B ઉપલી ૨ થી ૧૨ સુધીની ૧૧ ગાથામઢીઆઓએ અંદરથી ૧ ગાથા ઉડાવી દઈ આ પ્રમાણે ઘણાજ ફેરફારથી દશ ગાથા છપાવી છે. B દશકર એમ ચિંતવે, હિd કીજે કાંઈ ઉપાય કવણુ ઉપાચે જીતવું, એ તે રામ લક્ષમણ રાય, આરતિ અધિકી ઉપની, ભાઈ સુતની અગાધ; વશ પડયા છે પારકે, તે છૂટવા ન દીસે આજ. અમેઘવિજય શક્તિથી, કાંઈ ન સ કાજ; લક્ષ્મણ જીવતે ઉગ, કેમ રહેશે માહરી લાજ. અસ્ત્ર શસ્ત્ર બળે કરી, જીતી ન શકું રામ કેઈ ઉપાયથી વશ કરી, સારૂ વછિત કામ. વિદ્યા સહા સાધી છકે, તે સહુને અવલેય; જેહથકી કારજ સરે, તે તે આજ ન દિસે કેય. એકાંતિક વિચારણ, કીધી નૃપે તે સેઈફ વિદ્યા જે બહુરૂપણ, તે સાથે કારજ હેઈ. એ વિદ્યાને સાધવારે, ઉર્જામ થયે ઈશ; એહથી મુજ થાયશે, કારજ વિશ્વાવિક એમ વિમાસી આવિયે, પૈષધશાલા માંહિ; મણીપીઠિકા ઉપરે, જાઈ બેઠે રે યાંહિ. મન થીર રાખી આપણું, વિદ્યાને સમરત; પ્રગટ હવે ત્યાં સુધી, લંકાપતિ નીમ ધરત.5 મિતે અણ મેલતો, આશન પદમ ઠવત;
J Bઠારીવાળી પ્રતમાં પ્રગટ હુઆ પારેવાર, એમ સંપતિ ધરd આવો પાઠ છે.
* પારો =મૂકો, ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org