________________
પૂજા અષ્ટ પ્રકારની, કરિત અષ્ટહી સિદ્ધિ અણિમાદિક આછી મહા, પુહાવીરે માંહી પ્રસિધ્ધિ. વીતરાગજ ધ્યાવતો, વીતરાગજ હોય; ઈલી ભમરી ધ્યાનથી, ઇલી ભમરી જય. પારસ ફરસ્યાં લેહડા, જેમ હવે હેમ; પ્રભુતણ પદ ફરસતાં, પામેરે પ્રભુપદ તેમ. નીર તે ખાલાંતણે, મિલિઉં ગંગામાંહિ; માન પામે મહીયલ, તિમ તુહરે સેવા પ્રાંહિ. દ્રવ્ય ભાવે દો પ, પૂજા વિધિ આરાધિ; રત્નની શિલા ઉપરે, બયારે આંણી સમાધિ. મીંટ તે જિન સામુહી, માંડી ધ્યાન કરત; અક્ષમાલા કર ગ્રહી, વિધિસુરે જાપ જપંત. I
विद्याया बहुरूपाया, हृदि निर्णीय साधनम्। शान्तिचैत्यं ययौ शान्तकषायीभूय रावणः ३२७ ॥ स्नानं श्रीशान्तिनाथस्य, पयस्कुम्भैर्दशाननः; स्वयमिन्द्र इवाकार्षीद्भत्तया विकसिताननः ३२८ ॥ गोशीर्षचन्दनेनाङ्गरागं पुष्पैश्चं दैवतैः; पूजां विधाय श्रीशान्तेः, स्तुतिमेवं विनिर्ममे. ३२९ ॥
૩૩૦ થી ૩૩૭ લેકમાં સ્તુતિ વર્ણન છે. स्तुत्वेति शान्तं लकेशः, पुरो रत्नशिलास्थितः, तो साधयितुमारेभे, विद्यामक्षस्रजं दधत्. ३३८ ॥ १००
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org