SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ " શ્રીકેશરાજમુનિકૃત. કદિહી અંકો પિકેજી, ચુંબે વાર અનેક મસ્તક બાલકની પરેજી, એ પગ પડે વિવેક. સ. ૬૬ પઢાવીને પાલકેજી, આપહિ ચાંપે પાય; કાંન લાગિ વતકા કરેજી, કદિ કદિ ઘાલે ચાય. સ. ૬૭ ઈહિ વિધિ પિષે મોહનજી, ન લહે શુદ્ધિ લિગાર, ૨વલી ગયા ષટ માસજીજી, વયરકેરે વિકાર. સ. ૬૮ ઈદ્રજીતને સુંદનાજી, નંદન મહામય મંત; અપરહી વયરી ઘણાજી, નિસુણી એ વિરતંત. અધ્યાયે આવીયાજી, ગુપતપણે તતકાલ; સૂની જાણીને ગુફાજી, જિમ આવત સીયાલ. સ. ખબર લહી શ્રીરામજીજી, અંકા રેપી બંધુ; ધનુષ બાણને કર ગ્રહજી, ગાજતે જિમ સિંધુ. સ. ૭૧ આસન કરે અવધિસ્જી, આવે દેવ જટાયુ; દેવ ઘણુંસું પરિવજી, કરિના રામ સહાયુ. સ. ૭૨ સુરવર સાંનિધિ સાચવે છે, તે નહી કેડને પાડિ; વિભીષણદિક ખેચરાજી, અલગ કિર્યા તે તાડિ. સ. ૭૩ લજજાણ સંયમ રહી (ઓ)જી, ભેટો ગુરૂ રતિવેગ; તેગ કુરી નહી રાજનિજ, તામ શહીવ્રત રેગ રા. ૭ ઢાલ ભલીયા સાઠમીજી, જેહના ચરમ શરીર; કેશરાજ વશિ મેહ , હૂવા અધિક અધીર. રસ. ૭૫ દુહા, દેવ જટાયુ તિણ સમય, દેખાવે દિષ્ટાંત સમજાવાને કારણે, આ એ એકાંત. ૧ ૧. ખોળામાં. ૨. વીતી ગયા. ૩. છેવટનું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy