________________
શ્રીરામય રસાયન–રાસ.
૩પ૦ ભાઈને પુત્રાંતણેજી, પામી ઘણું વિયેગ; ફિરફિરિ મૂચ્છયે પ્રભુજી. વધતો જાયેગ. સ. ૧૫ ભાઈજી એક તુહ વિનાજી, પુત્રા દીધી પૂ;િ એનું કિસું આગતિ હસેજી, તિહિંથી વેગે ઊઠિ સ. મેહે મૂરછણે ઘણેજી, જાણી રામ નરેશ; વિભીષણદિક રાયજીજી, સમજાવે સુવિશેષ. સ. ધીરાંમાંહિ ધીર તેજી, વીરાંકે શિરતાજ; લજજાકારી લેગનું જી, અધીરપણો તજે આજ. સ. પ્રભુજીની કાયાભણીજી, સંસ્કારને કાજ; કિજીયે પ્રભુ આદેશથીજી, મેલીને સહુ સાજ. સ. એહ સુણ અતિ કેપીયાજી, હેડ ડસંત સંત; પ્રબલ વાયને વાજજી, ડુંગર નવિ ડેલંત. સ.
જીવે છે મુજ ભાઈજીરે, મૂંવાં તું હારા ભ્રાત; દિએ તુમ્હ દાગ ઉતાવેજી, અવસર વહી જાત. સ. બેલ બોલ તું ભાઈજી, કાંઈ લગાવે વાર; છિદ્રયહી કરિસે ઘણાજી, દુર્જનજન પયસાર, સ. અથવા દુર્જન દેખતાં જ, કોપે નહી રાજાન; એમ કહી ખધે ધરી, ચાલિઓ અને થાન, સ. ૬૩ સ્નાન કરાવે હાથસેજી, અંગુ છે ને અંગ; વિલેપન વિધિ સાચવેજી, રામ કરે અતિરંગ સ. ૬૪ થાલ ભરી ભેજનતણેજી, મૂકે આંગે જાણિક ભાયજી આગીયેજી, બેલે મીઠી વાણિ. સ. ૬૫
૧. વાયુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org