SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયારસાયન–રાસ. ૩૫૫ ચરમ શરીરી રામજી, કરે ધર્મની હાસ; વખાણે વિષયા ઘણજી, ન વદે વચન વિમાસ, સ. ૩૩ હા હા ! મેં જાણિઓ સહીજ, લક્ષમણ રામ સનેહ, વચન અગોચર છે ઘણેજી, કેઈ ન પામે છે. સ. ૩૪ તામ ચાલ્યા દે દેવતાજી, પુરી અયોધ્યા આય; નેહ પરીક્ષા કારણેજી, મં? કેણ ઉપાય. સ. ૩૫ લક્ષમણને માયા કરી છે, દેખાવે તે દેવ; અંતેઉર સહુ રાવતાજી, કરૂણ સ્વરે તતખેવ. સ. ૩૬ પદ્મ પ મહા પઘજીરે, પદ્મની અધિક પુકાર. રેવે મરણ અકાલકેજી, કીધૂ કિશું કરતાર. સ. ૩૭ વક્ષસ્થલ કટે ઘણુંજી માથે મુકતા કેશ; મેહલીને તે માનિનજી, કરતી અધિક કલેશ. સ. ૩૮ ત્રિકી વિષવાદસ્જી, ભાખે લક્ષમણ ભૂપ; જીવીને જીવિત ઘણજી, ભાઈ ભૂપ અનુપ. સ. ૩૯ વાત કહેતાં મરિ ગજી, ફિટરે ! પાપી કાલ; છેતરીયે છલવટ કરી, રઘુપતિ સા ભૂપાલ. સ. ૪૦ એમ કહેતાં સામિજી, વચને સાથે જીવ; નીકલી ગયે તતખિણ તદાજી, આતુરપણે અતીવ. સ. ૪૧ સિંહાસન બઠા થકાજી, હેમ થંભ અવર્ષોભ; આંખિ પસારી રહિઓજી, લેપ બિંબ નિરર્દભ. સ. ૪૨ લક્ષમણ મું જાણિકેજી, દેવ કરે વિખવાદ, હાંસીથકી અનરથ થઇ, ઢહી ગયે પરસાદ. સ. ૪૩ ૨. છાતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy