SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મયશોરસાયન-રાસ. ૩૫૩ રામ સુલક્ષમણું તેડીયા, પુત્રોને પરિવાર, આવ્યા આડંબરઘણેજી, વરત્યે જય જયકાર. સતી. ૧૧ લવણ વરે મંદાકિનીજી, ચંદ્ર મુખી ચઉશાલ; અકુશને આગે ધસીજી, પહિરાવે વરમાલ. સતી. ૧૨ લક્ષમણ કુમાર કેપીયાજી; અઢાઈસે સાર; લવણાં કુશને આગલેજી, માગે ઝૂઝ અપાર. સતી. ૧૩ લવણાંકુશ ભાખે ભલીજી, કાકેજીને બાપ; પ્રીતિ પનોતી છે ઘણીજી, સ્યુ કરિ સંતાપ. સતી. ૧૪ અવધ્ય છે ભાઈભાઈજી, તિહિથી વધ નવિ થાય; ગજ કેહરિ આગજી, બલતે ન લજાય. સતી. ૧૫ સરમાણે સુસતા થયાજી, વૈરાગે મન વાસ; અનુમતિ માંગી બાપનીઝ, આયા મુનિવર પાસ. સતી. ૧૬ અઢાઈસે એકઠાજી, કુમર એકહી વાર; મહાબલ મુનિશ્રી મુખેંજી, લીધે સંજમ ભાર. સ. ૧૭ લવણુંકુશ કુમરતણે, કીધે તબ વિવાહ સ્વામી અધ્યા આવીયાજી, હૂ ઘણે ઉછાહ. સ. ૧૮ ભામંડલ ભૂપાલજીજી, ઉપર ભેગું આય; બહૂ વિધિ ભાવે ભાવનાજી, ચિત્તને લીધે સમજાય. સ. વયે કરી મેં શ્રેણિ દેજ, વરતેથી મુજ આણ; અબ યે દિક્ષા લીયેજી, તે સગલું પરિમાણ. સ. ૨૦ ઈમ ચિતવતાં તેહને, માથે વિદ્યુત પાત; દેવકરે જઈ ઊપનેજી, સુખમાંહિ દિન જાત. સ. ૨૧ ૨. અઢીસે. ૧. યુદ્ધ. ૨. નહિ મારવા લાયા. ૩. વીજળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy