________________
શ્રીરામયરશોસાયન-રાસ.
૩૪.
ચત:
~ "मागा विषादभुवनं भुवनैकवीर, निःकारणं विगुणिता किमियं मयेति; देवेन केनचिदहं तु वने निरस्ता, निस्तारिता तु भवतैव हृदिस्थितेन ॥१॥ श्रीराम देव हृदये किल तावकीने, नाहं स्थिता शुचिगुणामृतपूरितेपि; यत्वं पुनस्त्वद्वियोगदवाग्निदीप्ते, चित्ते चिरं परिस्थितोसि हि तत्कतज्ञ ॥२॥"
[વસન્તુતિ .] દુઃખડીમાંહિ રાખીયેરે, પ્રભુજી થરે નામ, સી. તે સુખ નવિ રાખીયેરે, એહ પલેખીને ડામરે. સી. ક૬ સ. મહારે થશે લેગોરે, કેઈ ન દીસે દેષ, સી. છેષજ એ કૃત કર્મનોર, કરિ રાગને રેષરે. સી. ૪૭ સ. ઘરે પધારો આપણેર, પૂરવલા સા ભેગરે; સી. ભેગવિયે ભલ ભાવસુ, પુણ્યતણે સંજોગ. સી. ૪૮ સ. સીતા ભાખે સ્વામિજીરે, સરીયે તુમહ સમાનરે સી. સંજસ લેહ્યું સાદરીરે,નરૂચિ મન સુખ આર. સી. ૪૯ સ. એમ કહી ઉપાડીયારે, સ્વહાથાં શિરના કેશરે; સી. પ્રભુજીને પકડાવીયારે, જિનના જેમ સુરેશર. સી. ૫૦ સ. પ્રભુજી તબ મૂછ પડ્યારે, નહી રહી શુદી લિગારરેસી. જ્યભૂષણુ ગુરૂશ્રી મુખેરે, લીધે સજમ ભારરે. સી. પ૧ સ.
૧. ઢાલની ગાથાઓમાં ભાવાર્થ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org